________________
૪૩
સૂત્રથી થશે.
अभिन्नेनेति किम् ? पूर्वं छात्राणाम् आमन्त्रयस्व = પૂર્વ છાત્રોને આમંત્રણ આપ. અહીં પૂર્વ શબ્દ અંશવાચક છે. પણ છાત્ર શબ્દ અભિન્ન અંશિવાચક નથી. કારણ કે પૂર્વ છાત્રથી બીજા છાત્રો ભિન્ન છે. તેથી આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો નથી.
અંશિનેતિ વિમ્ ? પૂર્વ: નામે: હ્રાયસ્ય = નાભીથી શરીરનો પૂર્વભાગ. અહીં અવધિવાચક નાભિ નામનો અંશવાચક પૂર્વ નામની સાથે આ સૂત્રથી સમાસ થતો નથી.
પૂર્વાદિ શબ્દો દિશાવાચક દેખાતે છતે પણ અહીં અવયવ વાચક નામો હોવાથી તેના યોગમાં પ્રભૃત્ય... ૨-૨-૭૫ થી પંચમી વિભક્તિ થઈ નથી.
અંશિ તત્પુરૂષ સમાસ એ ષષ્ઠીતત્પુરૂષ સમાસનો બાધક છે. ષષ્ઠી તત્પુરૂષ સમાસ કર્યો હોત તો ષષ્ચન્ત નામ પૂર્વપદમાં આવે. અને અંશિતત્પુરૂષ- સમાસ કર્યો તેથી અંશવાચક નામ પૂર્વમાં આવ્યું છે.
સાયાજ્ઞાવ્ય: । રૂ-૨-૧૩.
અર્થ:- સાયાહ્ન વગેરે અંશિ તત્પુરૂષ સમાસ નિપાતન થાય છે. સૂત્ર 'સમાસઃ- સાયાહ્ન ઞાત્રિ: યેષાં તે સાયાહ્રાય: (બહુ.)
વિવેચનઃ- સાયાહ્ન, મધ્યદ્દિનમ્ – સાયન્ અને મધ્ય નામનો અન્ન અને વિત્ત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
-
સાયન્ના મ્ નો લોપ અને મધ્યમ્ માં મૈં નો આગમ નિપાતનના કારણે થાય છે.
બહુવચન આકૃતિગણના ગ્રહણ માટે છે.
આ સૂત્ર ષષ્ઠીતત્પુરૂષ સમાસના બાધ માટે છે.
સમેંશેŕ નવાા રૂ-૨-૬૪.
અર્થ:- સમાન (સરખા) અંશવાચક અર્જુ નામ તેનાથી અભિન્ન અંશિવાચક નામની સાથે વિકલ્પે તત્પુરૂષ સમાસ પામે છે.