________________
૧૩૫
આ સૂત્રથી અમ્ આદેશ નિત્ય થયો છે.
अनतो
તુમ્ | ૨-૨-૬.
અર્થ:- અકારાન્ત અવ્યયીભાવ સમાસ વર્જીને અન્ય અવ્યયીભાવ સમાસ સંબંધી સ્યાદિ વિભક્તિનો લોપ થાય છે.
સૂત્ર સમાસઃ- ૧ અ-અનસ્, તસ્ય (નગ્. તત્પુ.)
અહીં પ અને વધુ નામનો વિત્તિ... ૩-૧-૩૯ થી અવ્યયીભાવ સમાસ થયો છે. અને આ સૂત્રથી સ્યાદિ વિભક્તિનો લોપ થયો છે.
વિવેચનઃ- ૩પવધુ
-
પતૢ – અહીં પ અને તું નામનો વિત્તિ... ૩-૧-૩૯ થી અવ્યયીભાવ સમાસ થયો છે. અને આ સૂત્રથી સ્યાદિ વિભક્તિનો લોપ થયો છે.
અહીં મકારાન્ત અવ્યયીભાવ
अनत इति किम् ? उपकुम्भात् સમાસ હોવાથી આ સૂત્રથી પંચમી વિભક્તિના વૃત્તિ પ્રત્યયનો લોપ થયો નથી.
-
અવ્યયી માવચેત્યેવ-પ્રિયોપવધુઃ - અહીં પ્રિય અને ઉપવધુ શબ્દનો પ્રાર્થ... ૩-૧-૨૨ થી બહુવ્રીહિ સમાસ થયો છે. તેથી આ સૂત્રથી સિ પ્રત્યયનો લોપ થયો નથી.
અહીં પવધુ એ અવ્યયીભાવ સમાસ પામેલા શબ્દની સાથે પ્રિય શબ્દનો બહુવ્રીહિ સમાસ થયો છે તેથી વધુ નપું. હોવાથી તેના વિગ્રહમાં પ્રિયમ્ પવધુ યસ્ય સ: એ પ્રમાણે નપું. કર્યું છે. હવે પુલિંગ થવાથી તેનાં રૂપો સાધુવત્ થશે.
અવ્યયસ્ય | ૨-૨-૭.
અર્થ:- અવ્યય સંબંધી સ્યાદિ વિભક્તિનો લોપ થાય છે.
વિવેચનઃ- સ્વર્ ્ પ્રાર્ – અહીં બંને શબ્દો અવ્યય છે. તેથી આ સૂત્રથી તેને લાગેલી ત્તિ વિભક્તિનો લોપ થયો છે પછી અંતે રહેલા ર્ નો પાન્તે... ૧-૩-૫૩ થી વિસર્ગ થયો છે.