________________
૧૧૦
નાસા એ એના સજાતીય પ્રાણીના અંગવાચક છે તેથી વાર્થે... ૩૧-૧૧૭ થી જ સમાસ થયો છે અને આ સૂત્રથી એકાર્થક થયો છે. માપિવિમ્ - અહીં માહિ એ વાજીંત્રના અંગવાચક છે અને પવિ એ એના સજાતીય વાજીંત્રના અંગવાચક છે. તેથી વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ સમાસ થયો છે અને આ સૂત્રથી એકાર્થક થયો છે.
વિ - પfપૃથ્રી – અહીં પણ એ પ્રાણીના અંગવાચક છે પણ વૃદ્ધ એ પક્ષિવાચક છે. પ્રાણીના અંગવાચક નથી તેથી વાર્થે.. ૩૧-૧૧૭ થી ઈતરેતર દ્વન્દ સમાસ થયો છે પણ આ સૂત્રથી એકાર્થક ન થયો. આ સૂત્રનો ઉપરના ૩-૧-૧૩૬ સૂત્રમાં સમાવેશ થઈ જતો હતો કારણકે પ્રાણીના અંગવાચક નામો અને વાજીંત્રના અંગવાચક નામો તે કાંઈ પ્રાણી નથી તેથી પ્રાળ..'૩-૧-૧૩૬ થી સમાહાર દ્વન્દ્ર સિદ્ધ જ હતો છતાં આ સૂત્ર બનાવ્યું તેથી મા. ૩-૧-૧૩૬ થી જાતિવાચક નામોનો જ સમાહાર દ્વન્દ થશે જયારે આ સૂત્રથી પ્રાણીના અંગવાચક નામો અને વાજીંત્રના અંગવાચક નામો વ્યક્તિવાચક હોવા છતાં પણ સમાહાર દ્વન્દ્ર થશે. સૂત્ર બહુવચનમાં છે તેથી એમ જણાય છે કે પ્રાણિના અંગવાચક અને વાજીંત્રના અંગવાચક નામોનો સજાતીયની સાથે જ સમાહાર દ્વન્દ સમાસ કરવો પણ બીજા કોઈ શબ્દોની સાથે હોય તો સમાહાર સમાસ નહીં થાય નાર્થે. ૩-૧-૧૧૭ થી માત્ર ઈતરેતર દ્વ સમાસ થશે.
વરી થેપોડદતચામનુવારે રૂ-૨-૨૨૮. અર્થ- કઠ વગેરે ઋષિઓ વડે કહેવાએલી શાખા વિશેષનું અધ્યયન કરનારા
બ્રાહ્મણોને કઠ (ચરણ) કહેવાય છે. પ્રસિદ્ધ અર્થના કથનને અનુવાદ કહેવાય છે. (થતાનુથતમનુવા =કહેલાને ફરી કહેવું તે અનુવાદ)