________________
૧૦૭
નામની સાથે દ્વન્દ્વ સમાસ થયો હોય તો નિત્ય એકાર્થક થાય છે.
વિવેચનઃ- વામજન્
અહીં બ.વ.માં વર્તતાં જાતિવાચક વર્ નામનો તેના જ સજાતીયવાચક આમ નામની સાથે વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો અને આ સૂત્રથી નિત્ય એકાર્થક થયો છે.
जाताविति किम् ? एतानि बदरामलकानि सन्ति = આ બોર અને આ · આંબળાં. અહીં ફળવાચક નામનો સજાતીયનામની સાથે સમાસ છે પણ વ્યક્તિવાચક છે. જાતિવાચક નથી તેથી આ સૂત્રથી એકાર્થક ન થયો.
અહીં આ સમાસો નાર્થે... ૩-૧-૧૧૭ થી સિદ્ધ જ હતાં. છતાં આ સૂત્ર બનાવ્યું તેથી જાતિવાચક એવા ફળવાચક નામનો સજાતીય ફળવાચક નામની સાથે બ.વ.નો વિગ્રહ હોય તો માત્ર સમાહાર દ્વન્દ્વ સમાસ થાય છે. અને વ્યક્તિવાચક હોય તો બન્ને સમાસ થાય. એ.વ. કે દ્વિ. વ. નો વિગ્રહ હોય અને જાતિવાચક હોય તો પણ આ સૂત્ર ન લાગતાં વાર્થે... ૩-૧-૧૧૭ થી બન્ને સમાસ થાય છે. દા.ત. તાનિ વામનાનિ ત્તિ, વદ્દામલી, बदरामलकम्.
અપ્રાપ્નિ... ૩-૧-૧૩૬ માં આ વાત આવી જ જવાની હતી કેમકે ફળવાચકનામો પ્રાણી સિવાયના છે. અને જાતિવાચક છે. તેથી સમાવેશ થઈ જ જાત છતાં સૂત્ર જુદુ બનાવ્યું તે બ.વ.ના વિગ્રહમાં સમાહાર નિત્ય કરવા માટે જ.
અપ્રાણિ-પાવેઃ । ૩-૨-૨૨૬.
અર્થ:- પ્રાણીવાચક નામોને વર્જીને તેમજ પશ્ચારિ (૩-૧-૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫) ચાર સૂત્રોમાં કહેલા શબ્દોને વર્જીને જે અન્ય જાતિવાચક એવા દ્રવ્યવાચક નામનો તેના જ સજાતીયવાચક નામોની સાથે દ્વન્દ્વ સમાસ થયો હોય તો નિત્ય એકાર્થક થાય છે.
સૂત્ર,સમાસઃ- પ્રાળા વિદ્યત્તે યેમાં તે
पशुः आदिः येषां ते
પ્રાપ્તિન: (બહુ.)
વાચ: (બહુ.)
*