________________
૧/
૦૧-૧૦૦૦
વહેતાં ઝરણાની માફક તકલીફેની
[ ૪૫. વચ્ચે પણ માર્ગ કાઢે તે મહાન. થાય છે. બબડવામાં અશુભ વિચારે વ્યક્ત થાય છે. બોલવાથી સ્વ અર્થ (સ્વ કાર્ય) પર અર્થે (પર કાર્ય પર હિત) સિદ્ધ થાય છે. કંઈક પ્રાપ્તિ થાય છે. બબડવાથી સ્વાર્થ અને પરાર્થ બને બગડે છે. પ્રાપ્તિ કંઈ નહિ.નકામું નુકશાન...
બોલવામાં મહાપુરુષનું અનુસરણ થાય છે. બબડવામાં પશુનું અનુકરણ થાય છે. બોલવાથી આપણા શુભ ભાવે પ્રગટ થાય છે. બબડવાથી દુર્ભાવ પ્રગટ થાય છે.” બલવાની આજ્ઞા સાધુને છે. બબડવાની સાધુને મનાઈ છે. ”
ભલા મહાત્મા !!! પ્રભુની આજ્ઞાને તું આરાધક છે. તેથી ક૯ય અક૯યને ખ્યાલ રાખે છે.
ભય અભક્ષ્ય ને ખ્યાલ રાખે છે. તે
વિવેક અવિવેકને વિચાર કરે છે. ગ્ય અગ્યમાં કયાંય ભૂલતો નથી. - આચાર અને અતિચાર સમજે છે. આરાધના અને વિરાધના સમજે છે.
આદર અને અનાદર સમજે છે. સમ્યગૂ અને મિથ્યા સમજે છે. ' જ્યાં ભૂલ થઈ ત્યાં તું તરત ગુરુ પાસે આલેંચના લેવા દોડી જાય છે. તે તારી આરાધનાની સહર્ષ અનુમોદના..
આત્મીયભાવે એક પ્રશ્ન પૂછું–તારી આલોચના પિથીમાં નોંધ છે કે તે એક વર્ષમાં કેટલીવાર બબડાટ કર્યો ? ક હિતસ્વી! આપે શું કહ્યું? બબડાટની યાદી ?
આપે મને ઘણું સમજાવ્યું. પણ એક સમસ્યા મનમાં, રહે છે. લડાઈની, ઝગડાની નોંધ કરુ....કારણ, તેમાં બીજને.