SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સે વિણીએ ઉત્ત વુચ્ચઈ 卐 ભલા સાધક! તારે સાધકમાંથી સિદ્ધ બનવું છે ? ભકતમાંથી ભગવાન મનવુ છે? આરાધકમાંથી આરાધ્ય બનવુ છે? પૂજકમાંથી પૂજ્ય બનવુ છે? આત્મામાંથી પરમાત્મા બનવુ હાય તેા એક વાત તારી હૃદયપેાથીમાં સુવર્ણાક્ષરે નેાંધી લે. પ્રથમ વિનીત અન. વિનયીના ચરણે વિશ્વની સર્વ સમૃદ્ધિ સર્વ સિદ્ધિ આળેટે છે. સાધક ! તું કહીશ...અહેા... એમાં શુ મેાટીવાત છે વિનયી જ બનવાનું ને ! નમ્રતા શીખી લઈશ. નમ્રતા જ શા માટે! નમવાની વિશિષ્ટ પદ્ધતિ પંચાંગ પ્રણામ શીખી લઈશ. જો સાધકમાંથી સિદ્ધ બનવાને આ કિમીએ હશે તે જરૂર અજમાવીશ. સાધક! ઉતાવળા ન થા. દુનિયાની બધી પરીક્ષાએ સરળ છે, પણ કઠીન છે, આકરી છે વિનયની પ્રણાલી. કાયાને ઝુકાવવી, વાળવી, નમાવવી એજ વિનય કહેવાતા હાય તે એક નૃત્યાંગના વિનય સિદ્ધ બનવી જોઇએ. કાર્યને કામને જ વિનય કહેવાતે હાય તેા પ્રત્યેક નાકરને સાધક જ કહેવા જાઈ એ. હાથ જોડીને માથું નમાવીને ખેલવું. હાજી હાજી કહેતા એલવુ તેને જ વિનય કહેવાતા હેાત તે હજુરીયા જ સવશ્રેષ્ઠ ગુણી ખની જાત. પ્રતિક્ષણ....પ્રતિપળ જાગૃત રહીને સાવધપણે કાર્ય કરે તેજ વિનયી કહેવાતા ાત તે અમાવાળા સાધક કહેવાત. ના ભાઈ....ના.....વિનય એ તા. આત્માના અબ્દુભૂત ૧
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy