________________
Avn/vv
* શ્રદ્ધાથી સાધના સફળ બને છે [ ૩૨૩ વાતાવરણ સ્પશી જાય, કેને કારણે ગુસે–રોષ પ્રગટ થાય ત્યારે પાંચદશ મિનિટમાં પશ્ચાત્તાપનાં બોર બોર જેવાં આંસુ વહેવા લાગે.
સંગ એ વિભાવદશા. અસંગ ગુણ એ આત્માની મૌલિક સ્વભાવદશા”
ફરી પુરુષાર્થ કર ફરી પ્રયત્ન કર. તારી સ્વભાવ દશાનું પ્રગટીકરણ કર...!
પ્રત્યેક સૂત્ર વ્યવહારી સાધુ મહાત્માએ સમુદાયમાં જીવવાનું છે. ગચ્છના આલંબન દ્વારા તરવાનું છે. પરમાત્માએ કહ્યું, “ગછ સમુદાય આરાધનામાં સહાયક ગચ્છ હૈય, સમુદાય હોય, ત્યાં અલગ અલગ ઉંમરના બાલ, વૃદ્ધ, યુવાન સાધુ હોય. અલગ અલગ દેશના હોય, અલગ અલગ સ્વભાવના અને અલગ અલગ કર્મવાળા હોય, સંયમ પર્યાય જેમ વધશે તેમ કેટલાક નિર્મળ બનશે. સહનું સહીને ઘડાઈ જશે તે કેટલાક કાણિયા વસ્ત્ર જેવા થઈ જશે. કેટલાક બે શબ્દ સાંભળીને ચાર શબ્દ સંભ– લાવવાની આદતવાળા બની ગયા હશે. નાની બાબતમાં મહું તેફાન કરનારા હશે. આ બધા વચ્ચે પણ જો તારે આભા ગચ્છથી ઉદ્દવિગ્ન બને તે દેવને ભાગી કોણ? ગછ કે તું ? “આપણું હૈયામાં તે સૌના પ્રતિ કરુણા જન્મવી જ જોઈએ. “પવન–પાણી શાંતિનાં દાન કરી શકે