________________
૨૪૮ ] ક્રાધ-ગુસ્સો એટલે સમતા ધનને લૂંટનાર ડાકુ, નાંખે નહિ, અરે ! ભેજનની વાત પણ તેને કંટાળે ઉપજાવે. ભાજનની કથા પણ, તેને સાંભળવી ના ગમે. અસ, તેમ સાચા ત્યાગીને સંસાર ના આકષી શકે. સંસારની કથા પણ તેને વ્યથા લાગે. અને તેની જ જાળથી દૂર રહેવામાં જ સ્વની સલામતી લાગે. સ્વના આત્માના મંગલ માટે સંસારને ત્યાગ કરે, તે કહે ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યુ છે-“હુ લેાએ નિપિવાસર્સ નથિ કિ ચિવિ દુષ્કર’” સંસારના ત્યાગ મારે મન સહજ છે આસાન છે કારણ જગતની મને પૃહા નથી. સ્પૃહા સિદ્ધિના સુખની છે એટલે ત્યાગમાગ કઠીન લાગતા નથી. મારા ધ્યેયની-પૂર્ણાહુતિ માટે હુ' હસતાં હસતાં અસત્નો ત્યાગ કરુ છુ સત્ન સ્વીકાર કરુ છુ. હેય છેડુ છુ. ઉપાદેય સ્વીકાર છું. ગુરુ કૃપાએ મને જ્ઞેય મળ્યું છે. તેથી ભાળવાઈ લક્ષ થાઈ હા=જીદમાં ત્યાગ અપનાવતા નથી. પણ, આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી મારા ત્યાગી જીવનના પ્રારંભ કરે' છું', તમે ત્યાગની તળેટીએ ઊભા રહેલા મારા સ્વ જને ! મારા ત્યાગના શિખર સર કરવાના મનેરથા સફળ થાય, તેવા શુભાશિષ આપે..
( તમે મને વિદાય નહિ આપે... પણ તુ' તમને સદા વિદાય આપુ છું. ચાલે!....ત્યારે જલ્દી પધારજો.... સિદ્ધોની દુનિયામાં. હું તમારા સત્કાર-સન્માનની તૈયારી કરી રાખીશ. વિદ્યાય. . . વિદ્યાય... સંસારને વિશ્વાયુ....મેને વિદાય. . .દુર્ભાવને વિદાય ...દુગુ ણુને વિદાય. . . આજથી મારી