________________
૩૬. જાવજજીવ અવિસામે,
ગુણુણું તુ મહમ્ભરો. .
આજનું જગત વિશ્રામ ચાહે છે. શ્રમ કેઈને પસંદ નથી. અનાયાસે ઉપલબ્ધ થાય તે મેળવવું છે. પણ જ્યાં પ્રાપ્તિની પાછળ પ્રયત્નશ્રમની વાત આવે ત્યાંથી સૌ દૂર
વિષે પ્રગતિ કરી છે. અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ તે બધી ભૌતિક સિદ્ધિઓ શ્રમ વગર આ યુગમાં સિદ્ધ છે. પણ વિશ્વના કોઈ પણ યુગમાં આધ્યાત્મિક સિદ્ધિઓ-ગુણની ઉપલબ્ધિઓ વિના પ્રયત્ન મળતી નથી. ગુણ પ્રાપ્તિ એક દિવસના પ્રયત્નથી થતી નથી. એક મહિને - નાના પ્રયત્નથી થતી નથી. એકાદ વર્ષના પ્રયત્નથી થતી - નથી. ગુણ મેળવવા બીજા કેઈન શ્રમ કામ લાગતું નથી.
ગુણની સંપત્તિ વારસામાં ય મેળવી શકાતી નથી. પણ, - સ્વના સતત ધરખમ અવિરત પ્રયત્ન દ્વારા જ ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે. ગુણ મલ્યા બાદ તે ગુણ જાળવવાની ચીવટ જશે. ગુણના લાભ, અવગુણના નુકશાન બરાબર. ખ્યાલમાં રાખવા પડશે. ગુણીજનેને પરિચય કેળવે પડશે. અવગુણી, દુર્ગણી, દુજનેથી સદા સાવવું રહેવું -પડશે. છંદગીભરની સતત સાવધાની વગર ગુણ આવતાં