________________
૨૧૬ ] જ્ઞાનના વિસ્તાર કરતાં જ્ઞાનની ઉંડાઈની વધારેજરૂર છે, બન્યા, વીતરાગ માના ઉપાસક બન્યા, રવાની અને સેવક તુલ્ય અન્યા !
ભય હાર્યાં, ભગવાનની હિતશિક્ષા દ્વારા ભક્ત અભય, અભયદાતા બન્યા.
પ્રભુ ! હું પણ આપના ભકત છું.
•
આપથી અભયદાન પામ્યા છે. જગતના જીવાને અભયદાન આપવાના આપના આશિષ પામ્યા છું. તે આપની કૃપાએ સકલ જીવાને અભયદાન દેવામાં સિદ્ધ અનુ.... એ જ અભ્યર્થના....
૩.