________________
૧૮૮ ]
પુણ્યાઇએ કમના ઉદય છે.
પક્ષપાત હેાય ? ગુણની કેટલી પ્રશંસા હૈાય ? ગુણના કેટલા અહુમાન ડેાય ? ગુણીજનોના કેવા નમ્રસેવક હોય ? ગુણના ચરણકમલમાં શિર ઝુકાવી હાથ જોડી પૂછે, ‘હું પણ તમારા માગ ના પ્રવાસી છું, મારે ગુણી ખનવુ છે, તમે મને બતાવા તમે કેવી રીતે ગુણા મેળવ્યા ? આપના માના સહાયક પીઠબળ કયા ? વિઘાતક પરિબળા કયા ? એક જ ગુણની પ્રાપ્તિમાં કેટલાં વર્ષો લાગ્યા ?
જે સાધકની પાસે ખુદના સાધુ જીવનની ચાજના ન હેાય તે સદ્ગુણી ખની શકે ? તેની પાસે સંપૂર્ણ સમયપત્રક હેાય. એક પણ ક્ષણ એક પણ તેની નિરઅેક ન જાય દીક્ષા લીધા એક વર્ષી થયુ. સાધકની નોંધમાં લખાઈ ગયું હાય ગુરુકૃપાએ એક સદ્ગુણ અન્ય. એક દુર્ગુણ ગયા. બીજા વર્ષોંની મારી ભાવના છે આ દુર્ગુણ હટાવવાની, આ સગુણ પ્રાપ્ત કરવાની.
ગુણી મનવા જેણે દીક્ષા લીધી હાય તે કદાચ સંપૂર્ણ ગુણી ખની ના શકે, કદાચ તેના પરાજય પણ થાય છતાં તેના પરાજ્યમાં પણ તેના પરાક્રમની યોાગાથા છૂપાયેલી હાય ! આ જન્મમાં ગુણવૃક્ષનું ખીજ ભાવનાથી પાશે. આવતા જન્મમાં ગુણનું વટવૃક્ષ ફળ્યુ.ફાલ્યું થશે. જયાં હુજારા કષાય સતસઆત્મા શાંતિથી શીળી છાયા, મેળવી ધન્ય બનશે !