________________
ટકાર જ ચકાર બનાવે છે, નહિ કે ટકટક.
[ ૧૩૭
માજીની જેમ એકની એક વાત ફરી ફરી તને કહું છું. કસ્સ હેં પુરા કાઉ' જોગક્ષેમ ન સદે.
'
"
ભલા ભાઈ ! તું પ્રતિજ્ઞા કરી લે, હું મારા યેગક્ષેમ ના માર્ગે જ સંચરીશ” સાધક ! તારી સિદ્ધિ જોવાની હૃદયની અભિલાષા છે. એટલે જ કહુ છું તું બેલ, ‘* તપસ્વી અનીશ કે નહિ તે મને ખબર નથી. હું જ્ઞાની અનીશ કે નહિં તે મને ખબર નથી, હુ· ધ્યાનું બનીશ કે નિહ તે મને ખખર નથી, હું પ્રવચનકાર ખનીશ કે નહિ તે મને ખખર નથી, હુ· ગ્રન્થ સર્જન કરીશ કે નહિ તે મને ખખર નથી, હું શાસન પ્રભાવક મનીશ કે નહિ તે મને ખખર નથી. પણ, મારી પ્રતિજ્ઞા છે હું સયમના ચેોગક્ષેમ અવશ્ય કરીશ. દીક્ષા દિવસના આર ભથી જે જેટલાં સદ્ગુણ્! આપ જેવા વડીલેાની હિતશિક્ષાથી પ્રાપ્ત થયા છે તેને હું ખરેખર જાળવી રાખીશ. તેમનું માતા જેવા વાત્સલ્યથી ક્ષેમ-કુશળ કરીશ. અને તે ગુણાનું ક્ષેમ-કુશળ કરતાં જે જે નવા સદ્ગુણા આપ જેવાની કૃપા દ્રષ્ટિથી પ્રાપ્ત કરવા જેવા સમજાશે તે બધાની પ્રાપ્તિ કરીશ. મારે તેા અપૂર્વ ગુણાના ચેાગ કરવાના છે અને પ્રાપ્ત ગુણાનુ ક્ષેમ કરવાનુ છે,
બસ..ખસ....મારા નવલા સાધક....જો તું ઇચ્છાના રોધ કરીશ. તે તું તારી મેળે ચેાગક્ષેમને સાધી શકીશ. અનંત સિદ્ધોની અનુપમ આત્મસભામાં તારું