________________
પહેલાં શીતળતા મેળવીને પછી ઉગ્રતાથી કાર્ય કરશ. [ ૧૨૫ સંસારી–દેહ દ્વારા નિરા ઉત્પન્ન કરે તે સ ંયમી. દેહ. દ્વારા રાગ દ્વેષ કરે તે સંસારી-દેહ દ્વારા રાગદ્વેષને ક્ષયકરે તે સંચમી. દેહના કારણે નરકમાં જાય તે સ ંસારી. “ દેહના સહારે સિદ્ધિ હાંસલ કરે તે સયમી.”
દેહ માટે સંગ્રહ કરે તે સંસારી...દેહને ભેજન આપવા દ્વારા સાધના કરે તે સાંચમી....દેહના સંરક્ષણ માટે સતત જાગૃત રહે તે સંસારી....દેહના સદુપયેાગ માટે સદા સાવધ રહે તે સંયમી...દેહના મમત્વથી ઔષધ લે તે સંસારી–દેહ દ્વારા સાધના કરવા ઔષધ લે તે સંયમી, દેહના મમત્વથી આરામ કરે તે સંસારી. . .દેહ દગા ના દે તે માટે આરામ કરે તે સાંચમી...દેહની શૈાભા માટે વસ્ત્ર પહેરે તે સંસારી. . .દેહના દર્શીન દ્વારા કાઇને પાપ ન અ ંધાઈ જાય તેવી સાદાઈથી વસ્ત્ર ધારણ કરે તે સંયમી... ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્મા ફરમાવે છે, “ઇમ ૐ દેહું' સમુદ્ધરે ” આ દેહ એટલે ઔદારિક દેહ, ઔદ્યારિક વણાથી અનેલ દેહ-શરીર. શરીર પાંચ-ઔદારિક-વૈક્રિય આહારક-તૈજસ–કામ છુ, પણ ઔદ્યારિક સિવાય એક પણ શરીર ક યમાં સહાયક નહિ–સંયમ સાધનામાં સહાયક નહિ.
,,
:
મહાત્મા ! જે પરમાત્માએ કમાત્ર છેડવાની કહી તે પરમાત્મા જ ફરમાવે છે સમ્રુદ્ધ રે ’” ઔદારિક શરીર પણ ઔદારિક કમ નુ ફળ છે.
ઉપાધિમાત્ર“ ઇમ દેહું.
-