________________
૧૧૨ ] સુખ મેળવવામાં નહિ પણ માનવામાં છે. અને હસતાં હસતાં કહ્યું–નામદાર ! આ એક હીરે સાચે. સભામાં સન્નાટે છવાઈ ગયે. “હીરો પેટમાં જાય તે મૃત્યુ થાય.” શિવા સરકારે પુછયું પણ આ શું કર્યું? જવાબ મળે “મહારાજ ! સત્ય-અસત્યને વિવેક કર્યો. મારા મેઢામાં સાકર છે હવે કેમ કડવું બલું? મહારાજ ! હીરા ત્રણ નહિ એક છે, બે તે સાકરના ટુકડા છે.” ઝવેરી ! તમે કેમ સમજ્યા ? “મહારાજ ! હું ઝવેરીને દીકરો છું. માટે સમજું છું, હીરા ઉપર માખી ન બેસે....”
આ દશ્ય બધાએ જોયું પણ વિવેક બધા કેમ ન કરી શક્યા ? બધા ઝવેરી ના હતા. એક ને જ હીરાની પારખ હતી. દ્રશ્ય જેવાં સૌની પાસે નેન, હાય...પણ, વિવેકની બુદ્ધિ તે વિરલ વ્યક્તિ પાસે જ હોય... વિવેક હેાય તે બુદ્ધિમાન, વિવેક બુદ્ધિમાન ખુદની ચગ્યતા શબ્દના ગજ દ્વારા સિદ્ધ ના કરે...!
વારંવાર ગુસ્સો આવે. ઘડી ઘડીમાં મેટું ચડી જાય ઘડી ઘડીમાં રીસાઈ જાય, રોજ રોજ મનામણાં, રિસામણા કરાવે, બૂમાબુમ કરે, કટાક્ષ બોલે, ગુપ્તવાત લે તે મુખે !
ગુરુદેવ! હવે હું નહિ બોલું', સામે જવાબ નહિ આપું. આપ જ ફરમાવે-સમજાવે-કૃપા કરે! બુદ્ધિમાન કેને કહેવાય?
સાધક ! યાદ રાખ. “વિપસીએજ મેહાવી.” સદા પ્રસન્ન રહે તે બુદ્ધિમાન. અપ્રસન્નતા, અણગમે, અરતિ