________________
સમાજમાં પરિવર્તન થાય એટલે સુખી બનાય. [ ૧૧૧ સારા શિક્ષકને તે ગુસ્સે થતાં જોયા છે ? વિદ્વાનેાની સભામાં ગયા છે? સારા વિદ્વાનાને તે ગુસ્સે થતાં જોયા છે ? કદાચ કાંસાને રણકાર તારા કાને અથડાયા હશે પણ, સેનાને અવાજ કયારેય તે સાભળ્યેા છે ? મે પ્રશ્ન પૂછ્યા અને તુ' ગુસ્સામાં આવી કેમ જવાખ લાગી ગયા ? શું ફક્ત ગુણવત્તા શબ્દથી સિદ્ધ થાય ? શબ્દોથી ગુણવત્તા સિદ્ધ ન થાય, પણ અવગુણનુ પ્રદર્શીન થાય. ગુણવત્તા વનથી સિદ્ધ થાય. શબ્દ એ તે વ્યવહાર છે. હૃદયના સદ્ગુણ શબ્દથી સમજાતા નથી. કેટલીકવાર જવાખ આપવાથી એકના મઠ્ઠલે એ અવગુણ સિદ્ધ થઈ
આપવા
જાય.
બુદ્ધિમત્તા એટલા મહાન ગુણ છે કે શબ્દની તાકાત નથી કે તેનુ વર્ણન કરી શકે.
પેશવાના દરખારમાં એક નવા ઝવેરી આવેલ. પેશવા સરકારે ત્રણ હીરા સામે મૂકયા. “દમાં, વજનમાં, આકારમાં તેજમાં અધી રીતે સરખા.” પેશવાએ પૂછ્યું મેલે! ઝવેરી ! ત્રણમાંથી સાચા અને મૂલ્યવાન હીરા કયા ? હીરા જે થાળમાં મૂકયા હતાં ત્યાં ઝવેરી ગયા. થાળ ઉપર એક વેધક દૃષ્ટિ નાંખી. પેશવાને તથા સભાંજને ને પણ એકવાર દૃષ્ટિથી માપી લીધા. અને સો વિચારે છે. આ ત્રણમાં અવેરી કનુ મૂલ્ય કરશે ? પણ સૌના આશ્ચય વચ્ચે અવેરીએ એ હીરા માઢામાં મૂકયા