________________
૧૩. “ન તેસિં પહએ મુણું” BE
સ્વરાજ્યની લડત ઉગ્ર બની રહી હતી. ઘરે–ઘરે, ગામે-ગામે યુવાને સુધી સ્વરાજ્યને સૂર પહોંચી ગયે હતા ત્યારે અનેક શહેરમાં જાહેર સભાઓ યેજી વિદેશી વસ્ત્રોની યુવાને હોળી સળગાવતા હતા.
કંઈક વિભૂષાપ્રેમી-વસ્ત્રપ્રેમી બેલી ઉતા “આમ કપડાં બાળી દેવાથી શું ?” ગળી છૂટે તે જવાબ મળતો, વિદેશી વસ્ત્રો બાળવા દ્વારા વિદેશનું આકર્ષણ બાળીએ છીએ. ચારે બાજુ સ્વદેશનું વાતાવરણ ગુંજિત કરીએ છીએ.”
સ્વરાજ્યની ઝંખના વિદેશી વસ્ત્રોને સહજ ભાવે ત્યાગ કરાવી શકે તે આત્મ-ધર્મની ભાવના શું ન કરાવી શકે ?
કંચન-કામિનીને ત્યાગ શક્ય છે. કારણ, બાહ્ય ચીજ આજે નહિ તે આવતી કાલે છેડવી પડે છે. મન તે ત્યાગમાં સંમત થાય છે. બાહ્ય ત્યાગ તે પરિસ્થિતિ પણ કરાવે છે. લાખ રૂપિયા લઈને મુસાફરી કરતા માનવ પ્રાણનું જોખમ હોય તે પૈસાને છેડે. પ્રાણને બચાવે. જીવનમાં ભલે એક પસાનું દાન ન કર્યું હોય પણું, પ્રાણુ માટે લાખને ત્યાગ કરે