________________
૬૪ ] અહંકારના વિસર્જન દ્વારા જ
સ્વસ્વભાવનું સર્જન થાય છે.
સુમન વગરનું સયમ ક્રૂડ છે...સજા છે.. જેલ છે. સવિચારથી...જ્ઞાનગમિ ત વૈરાગ્યથી સ્વીકારેલ સંચમ જ આત્મસિદ્ધિમાં સહાયક છે. સંયમી જ દાન્ત, ઇન્દ્રિય વિજેતા અને છે. ઇન્દ્રિય વિજેતા આત્મદર્શન પ્રાપ્ત કરી શકે છે. આત્મ દન કર્યાં. હાય તેને નિજાત્માની મસ્તી ચઢે, તે આત્મા દેહનુ ભાન ભૂલે, દેહના નાશમાં તેને નવાઈ ના લાગે, કાચનું વાસણ ફૂટયું તેમાં ખૂમ ના મરાય, કાચનું વાસણ હતુ તે ફૂટયું.
આત્માના દશ ન કરનારને દ્વેષના નાશ થાય ત્યારે એક આનંદની અનુભૂતિ થાય. દેહ નાશવંત હતા તે નાશ થયે.. આત્મા તેા અજર છે...અમર છે... હું... પ્રભુ મહાવીરનેા ઉપાસક મારા દેઢુના નાશ થાય ત્યારે પરલેાકના પ્રવાસ સમયે તમારા સૌની વિદાય લેતા મરક મરક હસતાં હસતાં કહ્યું, મુક્ત ગગનનું પંખી છું. દેહના પિંજરમાં મારું ખંધન ના હેાય, પિંજરને નાશ થયા છે. મારા આત્મા શાશ્વત છે...અજર છે...અમર છે. ચાલા, મને શાશ્વતપથની ભવ્ય વિદ્યાય આપેા.
સાંભળી લે! મારી છેલ્લી અહેલક.
નસ્થિ જીવસ નાસાત્તિ’
પ્રભુ !
મેતા મુનિના પ્રતિકૃતિ મને ના બનાવે ? મારે બનવુ છે....પથ બતાવજો....ઉપાય બતાવજો...