________________
વીરકુમારનીકથા.
( ૫૩ )
જીવિત બહુ પ્રિય લાગે છે પરંતુ રાજ્યની ઇચ્છા કાઇ કરતું નથી. ધન, બાંધવ, કે સ્વજનામાં તેમજ શ્રી પુત્રાદિકની અપેક્ષાએ પણ દરેકને પેાતાનુ જીવિત અત્યંત પ્રિય હાય છે તે વાત આજગમાં અનુભવ સિદ્ધ છે. જો મનુષ્યા પણ પ્રાણીઓનુ માંસ ખાય અને રૂધિર પાન કરે તેા કીડા, તથા કુતરાઓમાં અને તેમાં શે। તફાવત ? તેમજ દીન, અનાથ, શરહીન એવા નિરપરાધી જીવતા પ્રાણીઓને મારી તેઓનુ માંસ ભક્ષણ કે રૂધિરપાન કરે તેા નરક શિવાય તેને બીજું કયુ કુલ મળવાનુ ? કારણ કે પવિત્ર ભેાજન વિદ્યમાન હોય છતાં તેના અનાદર કરી દુરાચારી લેાકેા માંસ ભક્ષણ કરે છે. જેએ નિર્દય અને નિવિવેકી અની વિષ્ટા સમાન માંસનું ભક્ષણ કરે છે તેએના જન્મ જ આ લેકમાં ન થવા તે શ્રેષ્ઠ છે. તેમજ તેવા દુષ્ટોનું ઉદર પાત્રશુ પણુ દુ ભ થાય છે. માટે પર પ્રાણી પર દયા રાખવી. આ પ્રમાણે દેશના સાંભળી કુમારે ઉત્કૃષ્ટ એવુ સમ્યકત્વ વ્રત ધારણ કર્યું. તેમજ સંકલ્પથી સ્થૂલ અનપરાધિ પ્રાણીઓના વધ ન કરવા તેવા નિયમ લીધેા. તેમજ તેના પરિવારે પરસ્ત્રી સેવન તથા માંસ ભક્ષણના નિયમ લીધે। તથા અન્ય જનાએ પણ યથા રૂચિ નિયમ લીધા. ત્યાર બાદ મુનિને નમસ્કાર કરી તેએ પેાતાના સ્થાનમાં ગયા.
એક દિવસ રાજાએ બુદ્ધિની પરીક્ષા માટે કુમારેાને પૂછ્યુ કે પાંચાલ દેશમાં પ્રથમ જે મ્હે અધિકારી કુમારોની પરીક્ષા. મૂકેલા છે તે બહુ કા દક્ષ અને સરલ સ્વભાવી છે. વળી ત્યાં એક વર્ષમાં દશ
લાખ સેાનૈયા ઉન્ન થાય છે એમ તેનુ કહેવુ થાય છે. હવે ખીજા મધિકારીઓનુ કહેવુ એમ થાય છે કે જો આ સ્થાનમાં મ્હને મૂકા તા હું દર વર્ષે પદર લાખ ઉભન્ન કરી આપું. આ વાત પ્રથમના