________________
(૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ગયા અને હર્ષ પૂર્વક બેલ્યા કે સર્વત્ર સત્યને જય થાય છે એ વાત સત્ય છે. આ પ્રમાણે ધનશ્રેષ્ઠીને મહિમા સર્વ લેકેમાં ફેલાઈ ગયો. ત્યારબાદ ધનશ્રેણીના કહેવાથી ગામના લોકોએ સીપાસ કરી તે ફૂટવાદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા. માટે હે વત્સ! ફૂટ વ્યવહાર છેડી દે અને હારૂં વચન માન્ય કર. તેથી તને સુખ મળશે. એમ તેના પિતાએ બહુ સમજાવ્યું તે પણ વરૂણે પિતાને કદાગ્રહ છેડે નહીં. છેવટે તેના પિતાએ સ્વજન સમક્ષ ભાગ આપીને તેને પૃથક કર્યો. ત્યાર બાદ કોઈક દિવસે એક રાજપુરૂષ વરૂણની દુકાનેથી
ગેળ, ખાંડ, જીરૂ વિગેરે કેટલીક વસ્તુઓ વરૂણને શિક્ષા ખરીદીને પોતાના મિત્રને ત્યાં ગયે તે તે
મિત્ર પણ બીજાની દુકાનેથી તેજ વસ્તુઓ લઈ તેજ વખતે પિતાને ત્યાં બેઠા હતા. બન્ને જણે એક બીજાની વાત કરી. કિંમતમાં બન્નેની વસ્તુઓ સરખી હતી, પરંતુ તેલમાં જૂનાધિક લાગી. તેથી તે રાજપુરૂષે પોતાની વસ્તુઓ બીજી દુકાને જઈ તેલાવી જોઈ તે ત્રીજા ભાગની ઓછી પડી. તે વાત તેણે અમાત્યની પાસે જઈ નિવેદન કરી. જેથી તેણે પોતાની પાસે વરૂણને બોલાવી તેની દુકાનનાં સર્વ વજન-કાટલાં તોલાવી જેમાં તે તે માપ ન્યૂનાધિક થયાં. તેથી વરૂણને બહુ બંધન વડે દઢ બંધાવીને કબજે કર્યો. તે વાત દેવસેન શેઠના જાણવામાં આવી એટલે તે અમાત્યની પાસે ગયા અને વિનતિ કરવા લાગ્યા, તેટલામાં તેણે ઠપકો આપે કે હશેઠ! તમ્હારે પુત્ર આ પ્રમાણે કૂટ વેપાર કરે છે? શેઠ બોલ્યા મહાશય! જે થવાનું હતું તેથયું. હવે આપની શી મરજી છે! મંત્રી બલ્ય, આ અપરાધ માટે હસ્ત છેદન, નેત્ર ખેંચી લેવા અને સર્વ સંપત્તિને અપહાર કરવો જોઈએ, તે વાત તમે પણ જાણે છે. તે પણ તય્યારી શરમથી અધી ગૃહસંપત્તિ