________________
વર્ણની કથા.
(૩૭)
સમજાવીને કહ્યું કે હે પુત્ર ! આ ફૂટ વ્યવહાર કરવા આપણને ઉચિત ન ગણાય. વળી વ્રતમાં અતિચાર લાગે છે. એમ અહુ કહ્યુ તાપણુ વરૂણે પૈસાના લાભથી ફૂટેવ છેડી નહીં.
ત્યારબાદ તેના પિતાએ તેના ઉપર એક દૃષ્ટાંત કહ્યું, જેમકેશાંતિ ગામમાં ધન નામે વિષ્ણુ હતા. તે ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત સ્વભાવથી જ સત્યવાદી હતા. તેમજ થાડા લાભથી મ્હોટા વેપાર કરતા હતા. જેથી એટલી બધી તેની પ્રસિદ્ધિ થઇ કે અન્ય દુકાનેાના ત્યાગ કરી સર્વ લેાકેા તેનીજ દુકાને આવતા હતા. તેમજ લેાકેાની એટલી બધી ગીરદી થતી. કે જમવાના સમય પણ તેને પુરા મળતા નહાતા. વળી તે લેાકેાને એમજ કહેતા કે શું મ્હારી એકજ દુકાન છે ? અહીંથી ચાલ્યા જાઓ! મ્હારી એકલાની પાછળ લાગ્યા છે. મ્હારે તમારા વધારે લાભ નથી જોઇતા. સુંદર ભેજન પણ મર્યાદા ઉપરાંત કરવાથી ઉદ્વેગ કારક થાય છે. એમ તે વરૂણ ખેલતા હતા, પરંતુ લેાકેાએ તેની દુકાન છેડી નહીં. ખીજી બધી દુકાનો છેડીને તેની દુકાને દિવસે દિવસે ઘણા લોકો આવવા લાગ્યા. તે વાત સાંભળી પાસેના વેપારીએ લેાકાને કહેવા લાગ્યા કે અરે! તમે કેવા મુર્ખાઓ છે! તમ્હારૂં અપમાન કરે છે તાપણુ તે જૂઠા ધૃત ની દુકાન કેમ છેાડતા નથી ! એ પણ પોતાના લાભ માટે વેપાર કરે છે. મત તે નથી કરતા ? વળી અમે પણ કરીમાણુ' આપ્યા સિવાય તા પૈસા નથી લેતા ! તે સાંભળી કેટલાક ગ્રાહકા આવ્યા, તમે સર્વે વેપારીએએ ચારીના ધંધા આદર્યો છે. તમને સર્વેને અમે બરાબર એળખીએ છીએ. વળી તમે ઓલ્યા વિના તાલ કરી છે.. પૂછવાથી પુરા જવાબ પણ માપતા નથી. એવી રીતના વેષધારી વિષ્ણુક બનીને તમે સર્વે લેાકેાને લુંટી લીધા સત્યથી વેપાર કરતા આ વણીક તમારી દૃષ્ટિએ ભલે દ્વિતુ ડ (એસુ