________________
(૩૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
અતિ ભયંકર દુષ્કાળ પડ્યો અને શિવભદ્ર નગરમાં તેમજ સમગ્ર પેાતાના દેશમાં સુકાળ જ હતા. તેથી તે દેશના રાજાએ સર્વને ખબર આપી કે જે કોઇ વેપારી પોતનપુર દેશમાં એક મણુ પણ ધાન્ય માકલશે તેા તેના હું મ્હોટા દંડ કરીશ. તેમજ તેનું સત્ર હરણ કરી લઇશ. આ પ્રમાણેના ઢઢેરા પોતે જાણે છે છતાં પણ ઉદ્દયન ગુપ્ત રીતે વેપારીએ સાથે તે દેશમાં ધાન્ય મેાકલાવવા લાગ્યા. તે વાત રાજપાલના: જાણવામાં આવી કે તરતજ તેણે ઉદયનને કહ્યું કે વિરૂદ્ધ રાજ્યમાં વ્યવહાર કરવા ુને ચાગ્ય ગણાય નહીં. તેમજ જો હૅને રાજાની માના સાંભરતી હાય તા તે વેપાર બંધ કર. કારણકે ત્રીજા વ્રતમાં અતિચાર લાગવાથો આ કાર્ય ધર્મ વિરૂદ્ધ પણ થશે. વળી રાજાના કાપ થવાથી ત્હારા ધનના પણ નાશ થશે. માનની હાનિ અને જીવવું પણ દુર્લÖભ થઇ પડશે. વળી અધમ લેાકેાને આનદ્ર થશે. અને સ્વજન વર્ગ ને બહુ પીડા થશે. એ પ્રમાણે રાજપાલે બહુ વાર્યું તાપણુ તે અધર્મથી વિરામ પામ્યા નહીં. અનુક્રમે તે વાત રાજાના જાણવામાં આવી. જેથી તેનુ સર્વીસ્વ હરી લઈ રાજાએ તેને વધ્યસ્થાને લઈ જવાની આજ્ઞા કરી. પાતાંને મિત્ર જાણી તેની ઉપર રાજપાલને દયા આવી. જેથી મહા કબ્જે તેને છેડાવ્યેા. પરંતુ તે આલેાચન કર્યા વિના ખરણ પામી ભવસાગરમાં બહુ સમય પરિભ્રમણ કરશે. વળી રત્નાકર શ્રાવકનુ કુટુંબ પણ શ્રાવક ધર્મનું સારી રીતે આરાધન કરી ઉત્તમ દેવલાક તથા મનુષ્ય ભવ પામી સ્વપ સમયમાં માક્ષ સુખ પામશે.
इति तृतीयाणुत्रते विरुद्धराज्यातिक्रमाऽतिचारे
उदयनकथानकं समाप्तम् ॥
~~~^[]*]
•