________________
ઉદયનની કથા.
(૩૧) એમ વિષયી લેકે જાણે છે, પરંતુ અશુચિ એવા મળમૂત્રની પિટલી છે તેમ જાણતા નથી. અહા! મેહ માહાસ્ય કેવું છે? વિવલી રૂપતરોથી યુક્ત સ્ત્રીઓની નાભિને મૂઢ પુરૂષ અમૃત કુંડ માને છે. પણ અસંખ્ય દુ:ખનું સ્થાન માનતા નથી. માટે જેવી રીતે આ બન્ને ને જોઈ મહિત થયા અને મરણ પણ પામ્યા, તેવી રીતે બીજાઓની સ્થિતિ ન થાય તેટલા માટે હું ચોક્કસ વિચાર કરી આત્મઘાત માટે નદીમાં પડી, પણ પછી હને વિચાર થયે કે અરે ! આ હેતું પાપ આચર્યું, કેમકે જીતેંદ્રભગવાને પિતાના અને પરના વધને નિષેધ કર્યો છે. એમ જાણી આત્મહત્યાના પાપથી ભીરૂ થયેલી એવી હું તહારા જેવામાં આવી. નિષ્કારણ દયાળુ એવા તમેએ મહને જીવિતદાન આપ્યું. ત્યારબાદ તેઓ બેલ્યા, ધર્મના સંબંધથી તું અમારી બહેન છે. માટે હે ભાગ્યવતી ! ચાલ, અમારે ઘેર, પછી હારા પિતાને ત્યાં હવે અમે લઈ જઈશું. ત્યારબાદ તે બાલા તેઓની સાથે રત્નાકર શેઠને ત્યાં ગઈ. પુત્રના મુખથી બાલાની સર્વ હકીકત જાણુ શેઠે પણ સારી રીતે તેની સેવા કરી. બાલાએ શેઠને કહ્યું કે હારા વિયેગથી હારા માતાપિતાને બહુ ચિંતા થતી હશે. તેથી તેમને ખબર મેકલા રત્નાકરે પણ તે પ્રમાણે સમાચાર મોકલાવ્યા. આ લેકેને ધર્મમાં દેરવા જોઈએ એમ જાણું બાલાએ પણ ત્યાં રહીને સર્વ કેને શ્રાવક ધર્મને ઉપદેશ આપે. તેઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે સદ્દગુરૂના ચરણ કમલમાં ગૃહી ધર્મને સ્વીકાર કર્યો. થોડા દિવસમાં તે બાલાનાં માતપિતા પણ ત્યાં આવ્યાં. રત્નાકર શેઠે તેઓની બહુ ભકિત કરી અને બાળાનું સર્વ વૃત્તાંત કહ્યું. તમારે વિયેગ હતું છતાં પણ તમ્હારી પુત્રીએ અમારે જન્મ જૈનધર્મના ઉપદેશથી સફલ કર્યો, કારણકે