________________
ઉદયનની કથા.
(૨૯) એક દિવસ નદીમાં બન્ને રમતા હતા. તેવામાં ત્યાં ઉત્તમ
રૂપવતી એક બાળા તેઓના જોવામાં આવી. એકંબાલાનું દીવ્ય અલંકારેને ધારણ કરતી જાણે જલદર્શન, દેવી હાયને શું ? તેમ નેત્રને આનંદ
આપતી તે બાલા કાષ્ટનું અવલંબન લઈ જલમાં તરતી હતી, ક્ષણમાં ડુબી જાય અને ક્ષણમાં બહાર નીકળે, તેથી પિતાના આત્માને મૃતપ્રાય માનતી તે બાલાએ પણ દૂરથી તે બન્ને મિત્રોને જોયા અને તે બેલી, મરણ ભયથી ભીરૂ, શરણહીન અને દીન અવસ્થા અનુભવતિ અને આ સમયે તમે પ્રાણ શિક્ષા આપો. અનાથની રક્ષા કરવામાં ઉપેક્ષા ન કરે. આ પ્રમાણે બાલાનું વચન સાંભળી તેઓ ક્ષણાર્ધમાં નદીના પ્રવાહમાંથી તેને બહાર કાઢી પૂછવા લાગ્યા, તું કોણ છે અને આ સ્થિતિમાં શાથી આવી પડી? બાલા પિતાનું વૃત્તાંત કહેવા લાગી.
સિદ્ધેશ્વર નામે નગર છે, તેમાં ગુણસેન નામે બહુ ધનાલ્ય -
શેઠ રહે છે. જ્યશ્રી નામે તેની ભાર્યા છે. બાલાનું ચરિત્ર. તેઓને સાત પુત્ર અને છેવટમાં બહુ માન
તાઓથી હું એક પુત્રી થઈ તેમજ તેઓને રહારી ઉપર બહુ પ્રેમ હોવાથી દુર્લભદેવી એવું મહારું નામ પાડ્યું. અનુક્રમે યૌવન અવસ્થામાં આવી. જેથી મહને પરણવા, અનેક વણિક પુત્ર માગણી કરવા લાગ્યા. હું તેઓને હા પાડતી નહતી, તેથી મહારા માતા પિતાએ મહને બહુ સમજાવી તે પણ મહારું મંતવ્ય હે તેજ પ્રમાણે સત્ય રાખ્યું છે. વળી તે શ્રેષ્ઠીપુત્ર! ઉત્તમ શ્રાવક કુળમાં મહારે જન્મ છે. નિરંતર સાધુ સંગમાં હારી પ્રીતિ છે, તેમજ કર્મની લઘુતાને લીધે મનથી પણ હું સંસારવા ઈચ્છતી નથી. માત્ર સંયમનીજ વાંછા કરું છું. પરંતુ સનેહપાશને લીધે હારા માતાપિતા મહને રજ આ
નહી કિ અને મારા અવસ્થામાં આવી છે એવું