________________
મહનની કથા.
(૨૩)
સમેટી લઇ ઓલ્યા કે આ મુનીંદ્ર તા સ્ત્રીઓને ચાંડાલિની સમાન અસ્પૃશ્ય માને છે. માટે મહીં તને ખહુ કલેશ થશે, એમ સમજી વિષયવાસનાને ત્યાગ કરી ... તુશાંત થા. વળી આ સુનિ ઉપર હારી રાગ હાય અને ત્હારા આત્માને એમના માધીન માનતી હાય તા એમનુ' સ્થિર અને પરમ સુખદાયક એવું વચન ગ્રહણ કર. તે સાંભળી માનને નમસ્કાર કરી સ્ત્રી એલી, જગત્પ્રભુ ! મ્હારા ચેાગ્ય જે કરવાનું હાય તે કરમાવા. મુનિમહારાજ મેલ્યા, સંસાર એ દુઃખના ભંડાર છે અને મુક્તિ એ પરમ સુખનુ સ્થાન છે. વળી તે મુક્તિનું કારણ જૈનધર્મ છે. અને તે ધર્મનું કારણ અહિંસા છે. તે અહિંસા કામાદિકષાયાના અભાવથી સિદ્ધ થાય છે. વળી કષાયાના ત્યાગ આરભથી વિમુકત થએલા મહામાએ કરી શકે છે તેમજ આરભના ત્યાગ વિષયેાથી વિરકત થએલા પુરૂષો કરી શકે છે. એમ કેટલુંક ધર્મસ્વરૂપ બતાવી સમ્યક્ત્વ સહિત મહાવ્રત અને અણુવ્રતનુ સ્વરૂપે કહ્યું.
એક બાજુએ બેઠેલા કુમારે પણ તે ધર્મ તત્ત્વ સાંભળી તેમાં થી પરમાર્થ ગ્રહણ કર્યો અને મુનિને વંદન કરી કહેવા લાગ્યા કે હૈ દીનબંધુ ! નિષ્કારણુ વત્સલ, કૃપાસિંધુ એવા હૈ મુનીંદ્ર ! વિષય તૃષ્ણાના ત્યાગ કરી આપની સેવામાં રહેવું તેજ ઉચિત છે. પર ંતુ તે યાગ હાલમાં અને તેવા મ્હારા ભાગ્યેાદય નથો, આગળ ઉપર તે પસિદ્ધ થશે. પણ હે પ્રભુ! હાલમાં કૃપા કરી મ્હને ગૃહિધના ઉપદેશ આપે. તેમજ તેના મિત્ર મહને અને અનંગસેના વારાંગનાએ પણ શ્રાવક ધની પ્રાર્થના કરી, મુનિએ પણ તેના વચનની ઘણી પ્રશંસા કરી શ્રાવક ધર્મના ઉપદેશ આપ્યા, જે સાંભળી ખીજી ખાજુએ ઉભુંલી કેટલીક વેશ્યાએ પણ મદ્ય માંસના ત્યાગ કર્યાં. ત્યારબાદ
કુમારની ધર્મ જીજ્ઞાસા