________________
( ૧૦ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
હિતબુદ્ધિ રાખે છે, તેમ મંત્રીએ પણ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઈએ. વળી ધનદેવે આ મુદ્રિકા કપટવૃ ન્નિવડે તે પેટીમાં નાંખી હતી તેમજ દેવયશની સાથે ઇર્ષ્યાને લીધે તે પાપીએ આ સમગ્ર કૃત્ય કર્યું છે. મા પ્રમાણે તે ચામરધારિણી સ્ત્રીનુ' વચન સાંભળી, આના શરીરમાં કાઇક દેવી આવેલી છે, એમ જાણી રાજા, મંત્રી વિગેરે લેાકેા નમસ્કાર કરી અનેક ઉપચારાવડે ક્ષમા માગતા હતા, તેવામાં અવળું થઇ ગયુ છે મુખ જેવુ એવા તે ધનદેવ, લગુડાદિક (લાકડી વિગેરે) ના પ્રહારવડેકૂટાએલાની માફક, સ્મૃતિ કરૂણ શબ્દોથી પોકાર કરતા ત્યાં આવ્યા અને ખેલ્યા કે; મ્હે પાપીએ દ્વેષબુદ્ધિથી સ્ફટિક સમાન શુદ્ધ એવા દેયશ ઉપર આ અકૃત્ય કર્યુ છે. એમ ત્યાં કાલાહલ થઇ રહ્યો છે, તેવામાં આકાશગામી વિમાનમાં બેઠેલેા, હર્ષાશ્રુને વહન કરતા અને સજ્જના જેની સ્તુતિ કરે છે એવા દેયશ પણ ત્યાં દેખાયા, તેથી તેની વિડંબના કરનારા આરક્ષક પુરૂષો ટ્વીન થઈ ગયા અને ઉંચા હાથ કરી ત્રાસજનક મેા પાડવા લાગ્યા.
તેટલામાં વિમાન રાજમહેલ ઉપર આવી પહોંચ્યું. દેવયશને વિમાનમાંથી નીચે ઉતરતા જોઇ ચામરદેવીનું વચન, ધારિણી ઝટ ઉભી થઇ. તેજ પ્રમાણે રાજા, મંત્રી વિગેરે અન્ય જનાએ પણ અભ્યુત્થાન આપ્યું. ત્યારબાદ તે સ્ત્રીએ દેવયશને પોતાના હસ્તનું અવલઅન આપી વિમાનમાંથી નીચે ઉતાર્યા. પછી રાજાએ પણ તેને અહુ માનપૂર્વક સિ’હાસન ઉપર બેસાડ્યો અને પેતે બીજા માસન ઉપર બેઠા. ત્યારબાદ શાસનદેવીએ દેવયશને પ્રાર્થના કરી કહ્યુ કે તુ જૈનમતના રાગી છે, તેમજ દયાધ માં અગ્રણી છે. વળી હૈં ઉત્કૃષ્ટ રીતે ગૃહિધના સ્વીકાર કર્યાં છે. અને સ`થા તુ નિદોષ છે, છતાં જે લેાકેાએ હારી આ પ્રમાણે વિડંબના