________________
( ૮ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
આ બહુ મયુક્ત કર્યું. આવા ધાર્મિક પુરૂષને પણ દેહાંતદંડ કર્યો. આ અપરાધ એના સંભવતા નથી. પરંતુ પાપી ધનદેવનું જ આ કર્ત્તવ્ય છે. માટે આ ધી પુરૂષનું અશુભ કરવાથી દેશ, નગર, રાજ્ય કે રાજાના દેહનું જરૂર અનિષ્ટ થવાનુ છે. વળી ધનદેવ આવી વિડંખનાનું પાત્ર ખનેલા દેવયશને જોઇ ખેલ્યા, જે પુરૂષ પારકાનું અનિષ્ટ ચિંતવે છે તે તેના પેાતાના ઉપરજ આવી પડે છે.
રાજાની આજ્ઞાથી રાજપુરૂષોએ તેના ઘરના કમજો પેાતાને સ્વાધીન કર્યાં. આ પ્રણાણે રાજ્ય તરફથી અચિંત્ય ખલાત્કાર જોઇ તેમજ પેાતાના પતિની દુરવસ્થાને સાંભળી તેની સ્ત્રી એકક્રમ સૂષ્ઠિત થઈ ગઈ, પણ પરિજનના શીતાદિક ઉપચારથી સચેતન થઇ બહુ દુ:ખથી વિલાપ કરવા લાગી. રે પાપિષ્ઠ દેવ ! આવા ધાર્મિક પુરૂષના દેહ ઉપર તુ પ્રહાર કરતા કેમ અટકતા નથી, કેમકે જેએના હૃદયમાં કલંકની શંકા પણ નથી, તેઓને મ્હાં કલંક આપે છે. અથવા હુવે ખેદ કરવાથી શું ? અહીં જે કરવાનુ છે તે કરૂં. એમ નિશ્ચય કરી શુદ્ધ થઇ પાષધશાલામાં ગઇ. અને હૃદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી, કાયાત્સ કર્યાં, એટલે પંચપરમેષ્ઠીના ધ્યાનના પ્રભાવથી તત્કાળ શાસન દેવી પ્રસન્ન થઇ એલી, હે વત્સે ! ખેદ કરીશ નહીં, સ` સારૂ થશે.
દેવયશની
સ્ત્રીને મૂર્છા
એમ કહી દેવીએ એકદમ પેાતાના ચમત્કાર બતાન્યા કે રાજભવનમાં અન્ન, જલ, તાંબુલાર્દિક વસ્તુશાસનદેવીના આના અપહાર કર્યા. તેમજ મંત્રી વિગેરેના ચમત્કાર ત્યાંથી પણ તેવીજ રીતે-જલાદિકના અભાવ
કર્યાં.