________________
(૪૪૪ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
અલંકારા વડે સુશાલિત જેમની વાણી નર્તકીની માફક વિલાસ કરી રહી છે. તેમજ ત્રીજા વિષ્ણુધજનાના મનને બહુ આનંદ આપ વામાં અતિવ્રુક્ષ એવા શ્રીમાન વિષ્ણુધચન્દ્ર સૂરિ હતા.
હવે એક દિવસ તે શ્રીમાન વિબુધચન્દ્ર સૂરિ વિહાર કરતા કરતા ધંધૂકા નગરમાં આવ્યા ત્યાં પુંડરિકના પુત્ર આષડ શ્રાવકે શ્રી પદ્મચન્દ્ર ઉપાધ્યાય વિગેરે શ્રી સ ંઘને કહીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચિરત્ર રચવા માટે તેમની પ્રાર્થના કરી કબુલ કરાવ્યું, ત્યારબાદ તેમણે પણ શ્રીમાન્ હેમચન્દ્ર સૂરિના લઘુ શિષ્યને ઉપ રાક્ત ચરિત્ર રચવાની આજ્ઞા કરી.
·
લક્ષણ તથા છંદ શાસ્રાના જાણકાર એવા શ્રીમાન લક્ષ્મણુ ગણીએ પ્રકાશ કરેલું આ સાતમા તીર્થંકર ભગવાનનું ચરિત્ર સકલ શ્રી સંઘના દુ:ખનું હરણ કરી ?
શ્રીમાન કુમારપાલ નૃપતિના રાજ્યમાં આવેલી ગુરૂમ`ડલી નામે નગરીમાં શમ્બાસુતના ઉપાશ્રયમાં વાસ કરતા એવા શ્રી માન લક્ષ્મણ ગણીએ વિક્રમ સંવત્ ૧૧૧૯ના મહા સુદિ દશમીને ગુરૂવારે આ ચરિત્ર રચ્યું છે.
આ ચરિત્રની અનુષ્ટુપ લેાક સંખ્યા પ્રત્યક્ષર ગણવા વડે દશ હજાર એકસાને આડત્રીશ ઉપર આઠ અક્ષરની પ્રાય: છે. ॥ इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रवि
शारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृत गुर्जर -
માયાનુવાદ્ગ: સમાસઃ ॥
॥ इतिश्रीसुपार्श्वजिनचरित्रं समाप्तम् ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः