________________
(૪૩૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છે. તે માખતમાં શાસ્ત્રકાર કહે છે
સ્વપના ઉત્તર. વૃક્ષા ઉપર ચઢવુ' અને ઘેાડાઓનું દર્શીન તે શ્રેષ્ઠ ગણાય છે. તેમજ નીચે મુખ પ્રસારીને ઉભેલા સિંહનુ અવલેાકન બહુ દુષ્ટ કહ્યું છે. હે દેવ ! વળી તે શરભ કેાણુ હશે? તે અમને સમજાતુ નથી. કારણ કે, જેનાથી ત્રાસ પામી સિંહુ પણ નાશી ગયા. માટે આ સ્વમ ઘણું વિષમ છે. આ ખાખતમાં અમારી બુદ્ધિ પહેાંચતી નથી. કેાઇષ્ણુ શ્રુતજ્ઞાની મુનિ શિવાય આ સ્વપના ખરો ભાવાર્થ જાણી શકે તેમ નથી. ત્યાત્માદ રાજા વિચાર કરવા લાગ્યા. હાલમાં કેાઇ સૂરિ મહારાજ અહીં વિરાજે છે ! એમ ઉહાપાહ કરતા હતા, તેટલામાં હાથમાં સુંદર કમળમાળાને ધારણ કરતી અને હૃદયમાં અપાર પ્રમેાદને વહન કરી ઉદ્યાનપાલિકા ત્યાં આવી રાજાને નમસ્કાર કરી ખેાલી. હે દેવ ! અહીં આપના ઉદ્યાનમાં બહુ શિષ્યા જેમની સાથે રહેલા છે, ચારે જ્ઞાનના જાણકાર અને અનેક લબ્ધિઓના નિધાન એવા સમયસાગર સૂરીશ્વર પધાર્યા છે. તે સાંભળી રાજાએ હેને વસ્ત્ર અલંકારાદિવડે સંતુષ્ટ કરી, પછી સ્વપ્નપાઠકા સહિત રાજા - દ્યાનમાં ગયા. સૂરીંદ્રના ચરણકમળમાં વંદન કરી નીચે બેઠા, અને ઉચિત સમયે સ્વપ્નની વાત પુછી,
સમયસાગર સૂરિએ પણ ઉપકાર જાણી તે સ્વપ્નનું યથા ફળ બતાવ્યું કે, વૃક્ષરૂપી સંસાર, શાખાસમયસાગર સૂરિ. એરૂપી ચાર ગતિ, વિષધર સમાન વિષયા, શીકરી પશુએ સમાન રોગ, પવન સમાન પૂર્વાપાત કર્મ અને જે શાખાને તું વળગી રહ્યો હતા, તે મનુષ્યગતિ તેમજ તે શાખા નીચે માનગતિથી પડતા એવા હને જે સિ’હુ ગળવાની ઇચ્છા કરતા હતા તે મૃત્યુ સુભટ જાહુવા. વળી તેટલામાં ત્યાં જે શરભ આન્યા તે કાઇપણુ સૂરિ