________________
અલયચનીયા.
( ૪૩૧ )
ઉત્કૃષ્ટસ લેખના
વિસ્તારપૂર્વક કહેા. મુનીં ખેલ્યા, ઉત્કૃષ્ટ સલેખનાનું પ્રમાણ માર વતુ છે. તેમાં પ્રથમ ચાર વર્ષ સુધી છઠ્ઠું અઠ્ઠમાદિક તપધૈર્યો કરવી અને ધૃતાદિક વિકૃતિએવડે પારણું કરવુ. પછી બીજા ચાર વર્ષ સુધી પ્રથમની માફક તપશ્ચર્યા કરવી; પરંતુ પારણામાં ધૃતાર્દિક વિગયાને ત્યાગ કરવા. નવમા અને દશમા વર્ષે એકાંતર કરવાં અને પારણાના દિવસે આંખેલ કરવું. પછી અગીયારમા વર્ષે પ્રથમ છ માસ સુધી મધ્યમ તપ કરવું અને પરિમિત (ઉ©ાદરી) આંબેલથી પારણુ કરવુ. બાકીના છ માસમાં અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરવી અને પારણાના દિવસે ઇચ્છા પ્રમાણે આંખેલ કરવું. ત્યારબાદ બારમા વર્ષમાં આંખેલ કરવાં; પરં તુ છેલ્લા ચાર માસમાં તેલથી એકાંતરે કાગળા કરવા, કારણકે સુખ પવનથી સુકાઈ જાય નહીં. “ ખારમા વર્ષમાં હમેશાં આંખેલ કરવાં તેમાં પ્રતિદિવસે ભાજનના કાળીયા ઓછા કરતાં કરતાં એક કવલ સુધી આવવું. પછી તે કવલમાંથી કણીયા આછા કરતાં કરતાં છેવટે એક કણીયા સુધી આવવું. જેથી દીવામાં રહેલા તેલ તથા દિવેટના જેમ સમકાલે નાશ થાય છે તેમ શરીર તથા આયુષ્યના સમકાલે નાશ થાય. વળી તે બારમા વર્ષના છેલ્લા ચાર માસ બાકી રહે ત્યારે એકાંતરે તેલના કેગળા ભરી ઘણીવાર મુખમાં રાખી રાખમાં નાખી દેવા. ત્યારબાદ મુખશુદ્ધિ માટે ઉના પાણીના કાગળા કરવા. કારણકે એમ કરવામાં ન આવે તા સુખ લખુ પડીને બીડાઇ જાય તેથી નવકાર મત્રના ઉચ્ચાર થઇ શકે નહિ. ” આ પ્રમાણે ઉત્કૃષ્ટ સલેખના કહી છે.
જઘન્ય સલેખના છ માસની કહી છે. હવે તે બન્ને સલેખનાઓમાં પાંચ અતિચાર કહ્યા છે. જેમકેજઘન્યસલેખના. માલાક, પરલાક, જીવિત, મરણુ અને