________________
નંદવણિકનીક્યા.
| (૨૫) તમ પુરૂના પણ હદયમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. તેઓ અક્ષય વૈભવ મેળવે છે. વિગેરે દેશના સાંભળી નંદશ્રેણીએ સૂરિને વંદન કર્યું. અને કેટલાંક ડગલાં તેમની પાછળ ગયે. પછી મુનિએ ઉદ્યાનમાં ગયા. અને નંદ પિતાને ઘેર આવ્યું. હવે તેણે મત્સર ભાવથી દાન કર્યું તેથી તેને અતિચાર લાગે એટલે હેને દાનનું ફળ મળ્યું નહીં. ત્યારબાદ તે નંદકી મરણ પામી વ્યંતરદેવામાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી કેટલાક ભવ ગ્રહણ કર્યા બાદ મનુષ્ય લવ પામી ચારિત્રપદ ગ્રહણ કરશે. અને અનુક્રમે જ્ઞાન મેળવી મેક્ષસુખ પણ પામશે. વળી સુંદરશ્રેણી સરલ પ્રકૃતિને લીધે તેજ ભવમાં ચારિત્ર પાળી નિબંધ સ્થાનમાં સુખ પામ્યા. इत्यतिथिसंविभागवतपञ्चमातिचारे नन्दकथानकं समाप्तम् ॥
तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्ध श्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाण परमगुरु तपागच्छाधिराज शास्त्रविशारदजैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्
बुद्धिसागरसूरिशिष्य प्रसिद्धवक्तेतिलब्धख्याति व्याख्या. नकोविदजैनाचार्य श्रीमद् अनितसागरसूरिकृत गु
र्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचार व्याख्योपेतानि द्वादशव्रतानि समाप्तानि ।