________________
નંદવણિકનીથા.
(૪૨૩)
એયક્ષ.
માં હાથીને મુનિનાં દર્શન થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે પ્રતિમાપ પામ્યા છે. કારણકે, પૂર્વભવમાં આ ગૃહસ્થીભાવે મુનિના છત્રધર હતા. ત્યાંથી પેાતાના સ્વામિના વિયેાગ થવાથી મરીને વિંધ્યાચળમાં હસ્તી થયા. ખાદ વિધ્યાચલના નજીકના પર્વતમાંથી ગજબ ધકાએ એને પકડયા અને ત્હારી પાસે લાવી વેચ્ચે છે. એ પ્રમાણે સાંભળી મુનિએ પણ જેના હૃદયમાં વૈરાગ્યભાવ રમી રહ્યો છે એવા હસ્તીને કહ્યું કે, સમ્યકત્વ સહિત દેશવિરતિને તું ગ્રહણ કર ! પછી હસ્તીએ પણ તે પ્રમાણે બન્ને વ્રત ભાવપૂર્વક અંગીકાર કર્યાં. ત્યારબાદ રાજા મુનિને નમસ્કાર કરી હસ્તી સહિત પેાતાના સ્થાનમાં ગયા. તેમજ સુંદર અને નંદશ્રેષ્ઠી પણ પાતપેાતાને ઘેર ગયા, ત્યારબાદ પેાતાના નિયમ પ્રમાણે ધર્મમાં ઉદ્યમ કરે છે.
9
અન્યદા બહુ ગુણરત્નાના નિધાન સમાન ‘શાંતમૂર્ત્તિ ' ગુણચંદરિ પરિવાર સહિત ઉદ્યાનની અ ંદર
ગુણચદ્રસૂરિ પવિત્ર સ્થળમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે નરેદ્ર સાથે સુંદર અને નંદ બન્ને ઉ દ્યાનમાં ગયા. અને ભક્તિ પૂર્વક વંદન કરી તે વિનય પૂર્ણાંક બેઠા. એિ ધમ લાભ આપી દેશનાને પ્રારંભ કર્યાં, શુદ્ધ ધર્મ સાંભળી ફરીથી પ્રણામ કરી તેઓ પેાતાના સ્થાનમાં ગયા. પછી બીજે દિવસે સુંદર વણિ બહુ વિનયપૂર્વક વંદન કરી મુનિએને નિમંત્રણ કરી પેાતાને ઘેર લઈ ગયા. પછી સૂરિમહારાજ પેાતાના પરિવાર સહિત ત્યાં જીનપ્રતિમાઓને વાંઢવા માટે ગયા. પ્રભુવ દન કરી સૂરીશ્વરે આસન ઉપર બેસી જૈનધર્મની વ્યાખ્યા કરી. પછી સુંદરે પ્રણામ પૂર્વક વિનતિ કરી કે, હે સુનીંદ્ર ! મ્હારી ઉ પર કૃપા કરી વજ્ર, પાત્ર, સાજન વિગેરે ચેાગ્ય થતુ ગ્રહણ કરી.