________________
(૪૧૮ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
પ્રવૃત્તિવાળા ( ફુલ સહિત ) ગુણવંત પુરૂષાથી સેવાયેલા ( પક્ષગણાથી સેવાયેલા ) તેમજ મનાતુર એવા ધનવંત પુરૂષા અને સુંદર વૃક્ષા જેની અંદર તેમજ બહાર અનુક્રમે વિલાસ કરે છે. તે નગરીમાં સૂર્ય સમાન તેજસ્વી, શત્રુના અળરૂપી અંધકારને સંહાર કરનાર, અને મનુષ્યાએ માનવા લાયક રિપુબલમથન નામે રાજા છે. પરંતુ તેનામાં એક મ્હોટા દોષ રહેલેા છે કે; જેની કીર્તિરૂપી સ્રી શત્રુઓના ઘરમાં પણ યશરૂપી પાતાના અ સાથે ઇચ્છા મુજબ વિલાસ કરે છે. વળી તે નગરીમાં સમગ્ર વણિક જાતિમાં મુખ્ય ગણાતા સુંદર નામે બહુ ગુણુવાન એક શ્રેણી રહે છે. તેમજ નંદન નામે પણ એક વિણક તેમાં વસે છે. એક દિવસ મટ્ઠાન્મત્ત રાજહસ્તી ખ‘ધનસ્તંભ ભાંગી નાખીને નિર કુશપણે ગૃહાર્દિકને ભાંગી નાંખતા નગરની બહાર ચાલ્યા ગયા. નગરના લેાકેા તે હસ્તીના ત્રાસ નહીં સહન થવાથી મુમ પાડવા લાગ્યા. તે સાંભળી સુભટો સહિત ઘેાડેસ્વાર થઇ રાજા તેની પાછળ ગયા. હવે હાથી ઉદ્યાનમાં ગયે અને ઉત્તમ કળાથી સુશાભિત એક સુંદર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ માટે ઉભેા રહ્યો. તેટલામાં ત્યાં આગળ ધ્યાનમાં લીન થએલા, શરીરે ક્ષીણુ અને હૃદયથી દીનતા રહિત તથા કાર્યાત્સ
માં રહેલા એવા એક સુનીંદ્ર તેની દ્રષ્ટિગોચર થયા, કે, તરતજ તે હાથીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે મુનીંદ્રના ચરણુ કમળમાં પ્રણામ કર્યાં. તે જોઈ રાજા વિસ્મિત થઇ એલ્યા કે, આ એક આશ્ચર્ય છે કે પશુ જાતિ પણ સાધુને નમસ્કાર કરે છે, તે આપણે પણ ભા મુનીંદ્ર નમવા લાયક છે, એમ કહી અશ્વ ઉપરથી નીચે ઉતરી રાજાએ પરિજન સહિત સાધુને વંદના કરી. ત્યારબાદ હસ્તિને શાંત કરી શુદ્ધ ભૂમિ ઉપર પાતે બેઠા.
કાચેાત્સ માં રહેલા મુનિ