________________
દેવચંદ્રાવકનીકથા.
(૪૧૩ )
દાન આપીશ, કારણકે આ વિષયના નિયમ મ્હે' લીધેલા છે. એમ કહી બીજે દિવસે પાતે ઉપાશ્રયે જઇ મુનિઓને પેાતાને ત્યાં એલાવી લાવ્યેા. પછી ઘેાડું ઘી ( અરધી પળી ) બ્હારાવી વંદન કરીને તેમને વિદાય કર્યો. મુનિ પણ બીજે સ્થળેથી શિક્ષા લઈ ગુર પાસે ગયા.
સૂરીશ્વરે મુનિઓને પૂછ્યું, આજે દેવચંદ્રને ત્યાંથી શુ મળ્યુ' ? મુનિઓએ ઘી મતાન્યુ. ગુરૂ કૃપણતાનું ફળ. બાલ્યા, હવે તેના ત્યાં નિમ ત્રણ વિના તમ્હારે જવું નહીં. વળી બીજે દિવસે ભાજન સમય વ્યતીત થયા બાદ દેવચંદ્ર મુનિએને ખેલાવવા માટે ગયા. ત્યારે ગુરૂએ કહ્યુ કે, મુનિએએ આહાર કર્યાં. આહાર લીધા પછી હવે ગાચરી શા કામની' ! શઠ બુદ્ધિથી દેવચંદ્ર બહુ ખેદ કરવા લાગ્યા. ક્રીથી સૂરિ ખેલ્યા, ભદ્ર ! હવે ખેદ કરીશ નહીં. આજે કારણને લીધે મુનિએ ત્યારે ત્યાં આવી શકયા નથી. ત્યારબાદ દેવચંદ્ર પોતાને ઘેર જઇ જમીને સુઈ ગયા. પરંતુ બહુ જમવાથી વિસૂચિકા થઇ ગઇ. જેથી મરણ પામી ભૂત ચેનિમાં તે ઉત્પન્ન થયા અને ક્રમે મેક્ષ સુખ પણ પામશે, માટે ભવ્ય પ્રાણીઓએ બુદ્ધિપૂર્વક વ્રતમાં અતિચાર સેવવા નહીં. કારણકે અતિચાર ·સેવવાથી અનુક્રમે વ્રત ભંગના પ્રસંગ પણ આવી જાય છે.
इत्यतिथिसंविभागवते तृतीयातिचारदृष्टान्तः ||
-X(©©©•*•X®®®