________________
વૈશ્રમણપુત્રોનીકળ્યા.
(૩લી) તે પછી શરીરને હાની પહોંચે. માટે અમારો વિચાર ત્યાં જવાને નથી. શ્રમણ બલ્ય, ભાઈઓ ! જે તહારૂં ધાર્યું જ તારે કરવું હોય તે મહારૂં વચન માનશો નહીં. એ પ્રમાણે પિતાના પિતાને બહુ આગ્રહ જાણ તેઓ ઉદ્યાનમાં તેને લઈ ગયા. વૈશ્રમણથી કદલીવનમાં સુઈ રહીને વિચાર કરવા લાગે.
હા! આ બગીચાનાં વૃક્ષો તેમજ વિનયમરણકાલ. વંત આ પુત્ર જન્મથી આરંભીને હે
પ્રેમપૂવર્ક ઉછેરીને મહેટા કર્યા. પરંતુ હાલમાં એક સાથે તેઓને હારે વિયેગ થશે. એમ આ ધ્યાનમાં ગુંચવાયેલા પિતાને જોઈ પુત્રએ સ્નેહપૂર્વક કહ્યું કે, હતાત! ધર્મ નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય કરો. વૈશ્રમણ બે, ભાઈઓ ! હું બધું સમજું છું પરંતુ અત્યારે ખરચ કરવાનું કંઈ પણ પ્રયજન નથી. તેમજ હારી પાછળ પણ તહારે ધર્મ નિમિત્તે કાંઈ પણ વ્યય કર નહીં. એમ શિખામણ આપતે શ્રેણી મારીને તેજ ઉધાનમાં વાનરપણે ઉત્પન્ન થયા. પુત્રએ પણ તેના શરીરના દાહક્રિયા કરી સમગ્ર ભાઈએ એકત્ર થઈ તે શ્રેષ્ઠીને સર્વ વ્યવહાર કર્યો. “ ત્યારબાદ તેઓના ઉદ્યાનમાં લહમીના સ્થાનભૂત એવા શ્રી
ભુવનભાનુ નામે કેવલી ભગવાન પધાર્યા. કેવલીભગવાન. તેઓ દેવ, મનુષ્ય અને અસુરની
ચીકાર ભરાયેલી સભામાં ધર્મ વ્યાખ્યાન આપતા હતા. તે પ્રસંગે આમ્રવૃક્ષ ઉપર બેઠેલા વાનરરૂપ વેશમણના જીવે કેવલી ભગવાનને જોયા. અને તે પણ એકાગ્ર ચિત્તવડે કેવલી ભગવાનની દેશના શ્રવણ કરવા લાગ્યા. કેવલી ભગવાને સમયોચિત દેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ક્ષણ