________________
(૯૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પિતે તરે છે અને અન્ય જીવોને તારે છે, માટે હવે કૃપા કરી પષધ સંબંધી અતિચારનું સ્વરૂપ અમને સમજાવે. શ્રી સુપા% પ્રભુ બેલ્યા, હે રાજન ! પિષધમાં રહેલા જે પુરૂષ અપ્રતિ લેખિત, દુષ્પતિ લેખિત, અપ્રમાજીત અને દુષ્યમાત એવી શાનું સેવન કરે છે તેમજ સમ્યક પ્રકારે પિષ લઈ તેનું પાલન કરતા નથી તેઓ બહુ દુઃખના ભક્તા થાય છે. અહીં દરેક અતિચામાં અનુક્રમે વેશ્રમણ શેઠના પુત્રનાં દષ્ટાંત ઘટે છે. આ ભરતક્ષેત્રમાં દક્ષ પુરૂષાથી ભરપુર, પંચપુર નામે સુપ્ર
સિદ્ધ નગર છે. તેમાં અમરસેન નામે રાજા વેશમણપુત્ર રાજ્ય કરે છે. વળી વૈશ્રમણ નામે તેમાં દૃષ્ટાંત નગર શેઠ રહે છે. સૈભાગ્ય શ્રી નામે તેની
- ભાર્યા છે. તેમજ લહર, શલભ, દુર્લભ, મદન અને મેઘ નામે તેમને પાંચ પુત્રો હતા. તેઓ સર્વે કળાઓમાં નિપુણ અને કુલીન સ્ત્રીઓ સાથે પરણ્યા હતા. વળી વૈશ્રમણ શેઠ ધન સંપત્તિ મેળવવામાં ઘણેજ મૂછિત હતે. તેમજ અતિ ઘોર કૃષિ કર્મ અને ઉદ્યાનાદિક દરેક સાવધ કાર્યોના આરંભમાં અગ્રણી હતે. એક દિવસ શ્રમણ શેઠ દાહવરની માંદગીમાં આવી પડ્યા.
તેમના શરીરમાં દાહ વર બહુજ ભરાઇ ગયે - વૈશ્રમણની જેથી પિતે ગભરાઈ ગયા અને પિતાના પુત્રોને માંદગી. કહ્યું કે, સહાભ્રવણ ઉદ્યાનમાં મહને લઈ જાઓ.
ત્યાં કેળાના વનની અંદર લવલીલતા અને દ્રાક્ષા મંડપમાં શયા રચી હને સુવાડે જેથી શાંતિ થાય. પુત્ર બેલ્યા, હે પિતાજી ! આપને આ બીમારીમાં ત્યાં સુઈ રહેવું ? ચિત નથી. કારણકે બહુ ઠંડો પવન લાગવાથી સંનિપાત થઈ જાય.