________________
( ૩૮૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
લાગ્યું નથી. વળી આ પ્રમાણે કરવાથી મ્હને બહુ ફાયદો થયા છે. નહીં તેા બહુ ભવામાં પણ આ કમ ના સક્ષેપ હું કેવી રીતે કરી શકત. એ પ્રમાણે બન્નેના સંવાદ. ચાલતા હતા તેવામાં સુર્યોદય થયેા. એટલે દેવ મેલ્યા, કેટલાક જ્ઞાની પુરૂષનુ કહેવુ સત્ય છે કે, હજારા આપત્તિએ રૂપી કસોટી ઉપર કષાએલા સાનાની માફક પુરૂષનેા મહિમા સમય ઉપર પ્રગટ થાય છે. ત્યારબાદ મંત્રી સહિત રાજાએ વિધિપૂર્વક પાષધ પાળી દેવને કહ્યું કે, હાલમાં તું સમ્યક્ દનના સ્વીકાર કર. દેવ પણ તે પ્રમાણે સ્વીકાર કરી બહુ સંતુષ્ટ થયા અને બેન્ચે, હું નરેદ્ર ?અચિંત્ય પ્રભાવવાળાં આ બે મણ કુંડલા ગ્રહણ કર. રાજા ખેલ્યા, એનુ મ્હારે શું પ્રયેાજન છે ? મ્હારે ત્યાં એવાં મણિ કુંડલા બહુ પડ્યાં છે. દેવ બેન્ચેા, હે નરેદ્ર ! આ કુંડલાના પ્રભાવથી ક્ષુદ્ર એવા દેવ કે દાનવા પ્રાજ્ય કરી શકતા નથી. તેા નવીન વેરની ઇચ્છા કરતા મનુષ્યની તા વાત જ શી ? વિગેરે,કહી મણિકુંડલ આપીને દેવ પોતના સ્થાનમાં ગયા.
રાજાનામેાક્ષ.
મલયકેતુ રાજા પણ આવશ્યક વિધિપૂર્વક જીનેની પૂજા કરી દિવ્ય મણિકું ડલ ધારણ કરી રાજસભામાં બેઠા. તે સમયે મત્રી, સામત વિગેરે પણ ઢાજર હતા. પછી સભાના લેાકેા વિસ્મય થઇ મેલ્યા, અહા ! મલયકેતુ નરેદ્રનાં શ્રણકુંડલ મેરૂ- પર્વતના શિખર ઉપર ઉદિત થયેલા સૂર્ય ચંદ્રની શેાભાને ધારણ કરે છે. એમ સભ્યજના સ્તુતિ કરતા હતા તેટલામાં કાઈ એક મરણીએ સુભટ ત્યાં આવ્યે અને લાગ શેાધી એકદમ રાજા ઉપર તલવારને તેણે ઘા કર્યો. પણ મણિ કુંડલના પ્રભાવથી રાજાને શસ્ત્ર અડકયું નહીં અને તરતજ પાસે ઉભેલા સુભટાએ ઘાતકી પુરૂષને પકડી લીધા. પરંતુ રાજાએ હેને અભય વચન આપી