________________
(૩૮૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર છાયામાં બેઠો અને બ્રાહ્મણ તે છત્રીને દર મૂકી તેની નજીકમાં બેઠો. છગી ઉઘાડીને બેઠેલા અમરગુરૂને જોઈ બ્રાહ્મણે વિચાર્યું કે, એનું દરેક આચરણ વિપરીત દેખાય છે. છાયામાં છત્રી ઉઘાડીને બેઠે અને માર્ગમાં બગલમાં ધરી ચાલતું હતું, અથવા આ બહુ વિદ્વાન છે માટે કંઈક વિશેષ સમજીને આ પ્રમાણે કરતે હશે? ત્યારબાદ ત્યાંથી આગળ ચાલતાં બ્રાહ્મણ બે, આ ક્ષેત્રમાં દાણા બહુ પાક્યા છે, તેથી એના ધણુને ધાન્યને લાભ બહુ સાર થશે, અમરગુરૂ બેલ્યો, પ્રથમ ખાધેલું નહીં હોય તે સારું તે સાંભળી બ્રાહ્મણે જાણ્યું કે, આ વચન પણ બહુ જ વિપરીત છે. વળી આગળ ઉપર એક દેવાલય જેઈ બ્રાહ્મણ બલ્ય, આ દેવભવન બહુ સુંદર છે. અમરગુરૂ બે , જે એની અંદર અનેક લેકે વાસ ન કરતા હોય તો સુંદર ગણાય. તે સાં ભળી બ્રાહ્મણ રેષાતુર થઈ ગયો અને માન રહી પોતાના ગામમાં ગયે તેમજ અમરગુરૂને પણ પિતાને ઘેર પરેણુ તરીકે લઈ ગયે. હવે તેના ત્યાં બાલપંડિતા નામે તેની એક દીકરી હતી. હેને બ્રાહ્મણે કહ્યું કે, આ વિદ્વાનની સારી રીતે હારે સેવા કરવી. પુત્રીએ પણ બહુ ભક્તિ સહિત ભેજનાદિક કરાવ્યું. ભેજન કર્યા બાદ મુખવાસ લઈ વિદ્વાન સુઈ ગયે. બ્રાહ્મણે પિતાની પુત્રીને પૂછ્યું, આ વિદ્વાને નદી ઉતરતાં જેડા પહેર્યા તેનું શું કારણ? જળમાં ચાલતાં કોઈ પણ તેમ કરતું નથી, પુત્રી બેલી. હે તાત! તમે સમજતા નથી. જળની અંદર કાંટા-કાંકરા પડેલા હોય છે તેના ભયથી એણે જેડા પહેર્યા. ફરી તાત બે , વૃક્ષની છાયામાં બેસીને તેણે છત્રી કેમ માથે ધરી ? પુત્રી બેલી, વૃક્ષ ઉપર પક્ષિઓ બેઠેલાં હોય છે માટે તેઓનો અમંગલિક વિઝાદિક મળ પોતાની ઉપર ન પડે એમ જાણું તેણે છત્રી ધરી. ત્યાર બાદ તેણે દાણાની વાત પૂછી ત્યારે પુત્રી બોલી, તે ક્ષેત્રના ધણું