________________
॥ शास्त्रविशारदजनैमचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसद्गुरुगच्छाधिराजश्रीमद्बुद्धिसागरसूरिचरणसरोजेभ्योनमः ॥
श्रीसुपार्श्वनाथ चरित्र.
દ્વિતીયવિભાગ.
( અનુવાદક-પ્રસિદ્ધવક્તા પન્યાસજી શ્રીઅજીતસાગરજી ગણી ) देवयशश्रेष्ठीनी कथा.
સ્થૂલાદત્તદાનવિરમણવ્રત.
દાનવીય રાજા એક્ષ્ચા, હે જગદ્ગુરૂ ! હવે ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ અમને સમજાવો. શ્રીસુપાર્શ્વ પ્રભુ માલ્યા, હે રાજન! ગ્રામ, માકર . અને નગરાદિક સ્થાનામાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની ચારી ચઢાવનાર એવું જે અદત્ત સ્થુલ દ્રવ્ય હોય તેના સથા ત્યાગ કરવા. તેમજ જે પુરૂષ પરદ્રવ્યને ઢેકું, પાષાણુ કે તૃણુ સમાન માને છે. તેના મ્હોટા યશરૂપી પટહુ દેવયશ શ્રાવકની માફક આ જગમાં વાગે છે.
આ ભરતક્ષેત્રમાં વજ્રમણીને ધારણ કરનાર, સુમનસ્ ( દેવ-પડિતા ) થી સેવાયેલું અને હજાર દેવયાનું દૃષ્ટાંત. આમ્રવૃક્ષ ( નેત્રા) વડે સહિત ઈંદ્રના શરીર સમાન `પુર નામે નગર છે.