________________
(३७६)
શ્રીસુપા નાચરિત્ર.
દશમાં લાવીને મૂકે છે, તેમ વિસ્તારપૂર્વક પ્રથમ ગ્રહણ કરેલા નિયમને જે ભવ્યાત્માઓ સક્ષેપમાં લાવે છે, તેમજ ઇચ્છાના નિરાય કરી દરેક ક્ષણે નિરતર સ નતાના સક્ષેપ કરે છે, તેઓ અન્યવાદને લાયક થાય છે અને તેમનેજ પુણ્યશાલી તેમજ લઘુ કી જાણવા.
इतिश्री पश्चमातिचारे सोमचन्द्रकथानकं समाप्तम् ।
तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेंति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषांनुवादे प्रभुदेशन प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं देशावका शिकनामद्वितीयशिक्षाव्रतं समाप्तम् ॥