________________
સમશ્રેણીનાકથા.
(૩૭૫) અને વિાધ પ્રમાણે ધર્મ પાલનમાં દિવસે વ્યતિત કર વા લાગ્યા. અન્યદા સોમચંદ્ર શ્રેષ્ઠીએ એવા સંક્ષેપથી દેશાવકાશિક
વ્રત લીધું કે, આજે દીવસે પિષધશાળાવતની વિરા- માંથી હારે બહાર નીકળવું નહીં. એમ ધના નિશ્ચય કરી તે પૈષધ શાળામાં બેઠો હતો
છે તેવામાં ત્યાં આગલ માર્ગમાં જ તેને મિત્ર તેની નજરે પડે. અને તેની જાણની ખાતર તેની ઉપર તેણે એક કાંકરે ફેંકયે. પરંતુ તે કાંકરે હેને નહીં વાગતાં રાજાને મર્કટ (માંકડે) જ હતું તેના મસ્તક ઉપર પડયે. તેથી તે મર્કટ બહુ ખીજવાઈને પિષધશાળામાં શ્રેણીની પાસે ગયે. અને તીવ્ર ન વડે તેનું શરીર ચીરવા લાગે. શ્રેષ્ઠી તાણને બૂમ પાડવા લાગ્યું. તે સાંભળી તેની પાડોશમાં રહેલા શ્રાવકે બહુ ભેગા થઈ ગયા. તેમણે દંડાદિકના પ્રહારોથી મારીને હેને બહાર કાઢ્યો. ત્યારપછી મહા કષ્ટ વડે સામાયિક પાળીને તે શ્રેષ્ઠી પિતાને ઘેર ગયે. ઘરના મનુષ્યોએ રૂધિરથી ખરડાએલું શેઠનું શરીર સાફ કરી નાંખ્યું અને વૈદ્યોને બોલાવ્યા. વળી તેઓના કહ્યા પ્રમાણે આખા શરીરે ઓષધિઓને લેપ કર્યો. પરંતુ તીવ્ર વેદનાને લીધે માહેંદ્ર જવર ભરાઈ ગયે, પછી વૈદ્ય લેકેએ પણ આરામની આશા છેડી દીધી. અને પાપ કર્મની પર્યાચના કર્યા વિના તે કાળ કરી જ્યોતિષિક દેવલેકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી ત્રીજે જન્મ સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણુઓ ! નિર્મળ એવાં પણ ભીંતમાં રહેલાં ચિત્રામણ જેમ કાદવના લેપથી મલીન થાય છે તેમ વિશુદ્ધત્રને પણ અતિચારોથી મલીન થાય છે. વળી સર્વ શરીરમાં વ્યાપી ગયેલાં વિષને મંત્ર બળથી મંત્રવાદીઓ જેમ