________________
કૃષ્ણની કથા.
(૫૭) નૃત્ય કરે છે. પરંતુ કોઈપણ પ્રકારે તેને પરાજય થતું નથી, અને કેઈથી તે ડરતે પણ નથી. માટે આપ કૃપા કરી ક્ષણમાત્ર ત્યાં પધારે અને તે પક્ષીને જુએ. કુમાર પતે ત્યાં ગયે અને મેરને જોઈ વિસ્મિત થઈ તે બે, હે મયૂર! હારે નત્ય કરવાનું શું કારણ? મોર બલ્ય, હે કુમારેંદ્ર! કૃપા કરી ક્ષણ માત્ર સાવધાન થઈ તું મહારું ચરિત્ર સાંભળ. શીલરૂપી અલંકારથી ભ્રષ્ટ થયેલ રાષ્ટ્રકૂટ નામે પૂર્વભવમ
| રાજપુત્ર હતા. એક દિવસ બહુ રૂપવંતી મોરનું ચરિત્ર. નગરશેઠની પુત્રી મહને મળી. હેને લઈ
કઈક સાર્થવાહની સાથે હું સિંધુ દેશમાં જતે હતે. વળી તે શેઠની પુત્રી ચાલવામાં બહુ ધીમી હતી અને સાર્થવાહના લેકે બહુ ઝડપથી ચાલતા હતા. તેથી અમારે અને સાર્થને ઘણું અંતર પડી ગયું. પછી અમે બન્ને જણ માર્ગના શ્રમથી બહુ થાકી ગયા તેથી માર્ગ છોડી એકાંતમાં નિર્ભયપણે અમે મુકામ કર્યો. રાત્રીના પ્રથમ પ્રહર સુધી કીડા કરીને સુઈ રહ્યાં પછી રાત્રીના છેલ્લા પ્રહરે હું જાગી ઉઠે તે હારી સ્ત્રી ત્યાં નહતી તેથી હે ચારે બાજુએ તપાસ કર્યો પણ તેને પત્તો લાગે નહીં. પછી હું વિચાર કર્યો કે પિતાનાં માબાપને સંભારી કદાચિત તે પાછી વળી હશે પણ તે તેની રહેટી ભૂલ ગણાય, કારણ કે માર્ગમાં દુષ્ટ પ્રાણીઓ એને મારી નાખશે. એમ હું વિચારકરતે હતે તેટલામાં સૂર્યોદય થયે. એટલે તેનાં પગલાં જેતે જેતે હું જાતે હતા તેવામાં બહુ વેગથી દોઢેલા વાઘનાં પગલાં હાર જોવામાં આવ્યાં તે ઉપરથી મહને નિશ્ચય થયે કે, આ નિર્દય વાઘે હારી સ્ત્રીને મારી નાખી છે. પછી ત્યાંથી હું સાથે પાસે જઈ પહોંચે, સાથીધિપને આ સર્વ વૃત્તાંત જણાવીને મહેં કહ્યું કે, જ્યાં સુધી હું મારી સ્ત્રીની ખબર લઈ