________________
(૩૫૪)
શ્રીસુપાશ્વનાથરિત્ર.
દિક બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કર્યા. અને તે પ્રમાણે નિર તર પોતે પાળવા લાગ્યા. તેમજ ખીજા શિક્ષાવ્રતમાં વિશેષે
શ્રાવકધમ
કરી દેશાવકાશિકના નિયમ લીધા. એક દિવસ તેણે એવા નિયમ લીધેા કે, આજે કાઇપણુ કાર્ય માટે મ્હારે દિવસની અંદર પેાતાના ઘરમાંથી બહાર જવું નહીં. તેવામાં રાજાએ મત્રીની પાસે પેાતાના પ્રતીહાર મેકયા. તે પ્રસ ંગે મંત્રી પોતાના રાજાના શત્રુના પ્રધાન પુરૂષને ખુ’ખારા કરીને ખેલાવી, તેની સાથે એકાંતમાં એસી કંઇક વાતચિત કરતા હતા, તે ખાખત મંત્રીના ઘેર જતાં પ્રતીહારના જોવામાં આવી, એટલે તરતજ તે શ ંકિત થઇ રાજાની પાસે આવ્યા. અને બન્નેની મસલત તેને કહી દીધી. તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઇ ગયા અને પ્રતીહારને હુકમ કર્યો કે, મંત્રીને અવળા હાથે બાંધીને જલદી મ્હારી પાસે લાવા. તત્કાલ તેઓએ પણ હુકમ પ્રમાણે મંત્રીને દાખલ કર્યાં.
-
રાજા આયે, મંત્રી ! હજી પણ તુ દ્વેષ બુદ્ધિને છેડતા નથી ? મ્હારા શત્રુને તું શા માટે માન આપે છે ? મત્રીની કંદના. મ્હેં ક્ષમા માગીને હારા સત્કાર કર્યા તેમ છતાં પણ તુ તેા અકૃત્યમાં પડયા. અને પેાતાની ઇચ્છા પ્રમાણે તુ વતે છે. માટે હવે હને કેવી રીતે રાખવા? વળી હને સાધર્મિક જાણી હું ત્હારા પ્રાણ તો નથી લેતા. પરંતુ માત્ર મ્હારા દેશના ત્યાગ કરી તુ ચાણ્યા જા. કારણ ામી વિર્દ્ધ કાર્ય કરવાથી ત્હારા પ્રાણા પોતાની મેળેજ ચાલ્યા જશે. આ પ્રમાણે ખેાલવાથી નરેદ્રની માતા મદનશ્રી પણ મંત્રીતુ બંધનાદિક દુ:ખ સાંભળી રૂદન કરતી ત્યાં આવી અને ખાલી કે, હે વત્સ ! સદાકાલ પરમ ઉપકારી એવા આ મત્રીની કદના દુજનાના કહેવાથી તું શા માટે કરે છે ? વળી હાલમાં આ
કે