________________
મતિસાગરમ ત્રીનીકથા.
(૩૫૩)
અ --“અનેક પાષાણુાવડે કઠિન અને વિશાલ એવા પત પણ નિરંતર વહેતા જલવડે ભેદાઇ જાય છેતેા પછી, કહ્યું સૂચક– પિશુનાથી ધંસાતા અને દઢ સ્નેહવાળા એવા પણ કયા પુરૂષ વિકારને ન પામે ? ” માટે એમાં આપના કોઇ દોષ નથી. નળી હે રાજાધિરાજ ! મ્હારાથી પણ જે કઈ આપના અપરાધ કરવામાં આવ્યા હાય તેની પણ આપની પાસે હું ક્ષમા માગુ છું અને વિશેષમાં એટલી મ્હારી વિનતિ છેકે, હવે મ્હારા ઘરની ઢાલ સહિત આપની મ ંત્રીમુદ્રા આપ લઇ લે. રાજા મા, હું મંત્રી ! મુદ્રા મૂકવાનું ત્હારે કઇ પણ કારણ નથી. આ રાજ્ય પણ ત્હારે આધીન છે. ત્યારબાદ મંત્રી ઉભા થઈ રાજાને પગે લાગી મેલ્યા, હું નરેશ્વર ! આજથી આ દેઢુપર્યંત મ્હારે મંત્રી મુદ્રાના નિયમ છે. માટે હું સ્વામિન ! આ કાર્ય માંથી મ્હને મુક્ત કરે. અને આપની આજ્ઞાથી હું મુનિ દીક્ષા ગ્રહણ કરીશ. રાજા આલ્યેા, કાઇપણ રીતે હું ત્હને રજા આપવાના નથી. કારણકે તું મ્હારા સ્વાધીન છે, અને દ્ઘારા વિના મ્હારે પલભર પણ ચાલે તેમ નથી, માટે મ્હારાક ા માં અવશ્ય હારે રહેવુ પડશે. મંત્રી એલ્યા, પ્રભુ ! આપનુ કહેવુ ઠીક છે. પરંતુ હું આ કઠેર એવાં રાજકા કરવા માટે હવે ઇચ્છતા નથી, માટે આ સંબંધમાં હવે મ્હને ઘણા આગ્રહ કરવાની જરૂર નથી. આ પ્રમાણે મંત્રીના દૃઢ નિશ્ચય જાણી રાજા મેલ્યા, મત્રી ! ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક ધર્મની આરાધના કરવી બહુ ઉત્તમ છે. થ્રુ દીક્ષા વિના ધર્મ સાધન નહીં થતું હોય ? શ્રાવક ધર્મ પણ સુગતિદાયક થાય છે. એ પ્રમાણે રાજાનુ વચન માન્ય કરી મંત્રી પેાતાની પુત્રી સહિત પેાતાને ઘેર ગયા.
પછી મંત્રીએ ગીતાર્થ એવા સદ્ગુરૂ પાસે જઈ અણુવ્રતા
૨૩