________________
મતિસાગરમ ત્રીનીકથા.
(૩૫૧ )
મંત્રી ચલાવે છે. તેવામાં એક દિવસ હરિવિક્રમ રાજાને કોઇએ કહ્યું કે, તું તે નામ માત્ર રાજા છે. ખરા રાજા તે મંત્રી છે. કારણુકે તે પેાતાની મરજી મુજબ દરેક વ્યવહાર ચલાવે છે. અને સ્વેચ્છા પ્રમાણે વિલાસ સુખ ભાગવે છે. વળી સામ તાર્દિકને પણ પેાતાના તાખામાં રાખે છે અને પેાતાના ખજાના પણ હુમ્મેશાં ભરેલા રાખે છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યા કે, એનુ કહેવુ સત્ય છે. કારણકે વિષયમાં આસક્ત થઇને મ્હે. રાજ્યની પણ દરકાર રાખો નહીં. માટે કોઇપણ તેવા તુચ્છ આદેશ આપ્ કે, જેથી તે નહીં કરી શકે એટલે હેના સર્વસ્વ દંડ હું કરીશ, એમ વિચાર કરી રાજાએ મંત્રીને કહ્યું કે, કૃતજ્ઞ, કૃતઘ્ન, જ્ઞાની અને મૂર્ખ એવા ચાર પુરૂષો તું મ્હને બતાવ, નહીં તે જરૂર તું મરણુ વશ થઈશ. તે સાંભળી હૃદયમાં બહુ વ્યાકુલ થઇ મંત્રી પેાતાને ઘેર ગયા. હવે મંત્રાની પુત્રી સુયશા બહુ બુદ્ધિશાળી છે તેથી તેણીએ એકાંતમાં પેાતાના પિતાને પૂછ્યું કે, હું તાત ! મારે આપ ચિંતાતુર કેમ દેખાએ છે ? મત્રોએ રાજાના હુકમ કહ્યો, એટલે પુત્રી ખેલી. હું તાત ! આ કાર્ય એટલું બધુ મહત્તા ભરેલું નથી માટે એમાં તમ્હારે કઇપણ ચિંતા કરવી નહીં. આ દુષ્ટ પ્રશ્નનો જવાબ હું તેને આપીશ, પરંતુ તમ્હારે આ સંબધી કઇપણ ખેલવુ નહીં.
ત્યારબાદ સુયશા પેાતાની સાથે એક કુતરા અને ધાત્રીને લઈ મંત્રી સહિત રાજા પાસે ગઈ. પછી રાજા
ઉત્તર.
સુયશાએ આપેલા આયે, હું મંત્રી ! મ્હારા કહેવા પ્રમાણે ચાર પુરૂષને તુ લાવ્યેા ! મંત્રી એલ્યે હે દેવ ! આ મ્હારી દીકરી તેઓને લાવી છે. રાજાના પૂછવાથી સુયશાએ પ્રથમ કુતરાને બતાવી કહ્યું કે, હે રાજન્ ! આ કુતરા માત્ર આહાર આપવાથી પ્રાયે ચાંડાલનું પશુ કલ્યાણ ઇચ્છે છે. માટે એને કૃતજ્ઞ જાણવા. વળી કૃતઘ્નના