________________
સનૂનીકથા.
( ૩૪૩ )
સËદ્રષ્ટાંત.
આ ભરતક્ષેત્રમાં. સ્થાવર નામે એક નગર છે. જેમાં જૈન મતના જાણકાર સુંદર નામે રાજા રાજ્ય કરે છે. તેમજ તેમાં સ્થિર નામે સમ્યગ્ ષ્ટિ એક શેઠ રહે છે. સહદેવી નામે તેની ભાયું છે, વળી સદ્ન નામે તેમને એક પુત્ર છે, પરંતુ તે ધર્મોમાં કઇપણ જાણતા નથી, તેમજ કંઇક ધનવાન અને બુદ્ધિમાં જડ છે. અનુક્રમે ઉમ્મર લાયક જાણી માતપિતાએ હેને બહુ રૂપવતી રૂપિણી નામે એક કન્યા પરણાવી. પછી એક દિવસ કાઇ પુણ્યના ઉદયે સજ્જ પાતે મુનીંદ્ર પાસે ગયા. ત્યાં વ્યાખ્યાનમાં વિનય ધર્માંની પ્રરૂપણા ચાલતી હતી. તેમાં અહુ રસ પડવાથી આદરપૂર્વક તે સાંભળવા માટે બેઠા. દરેક ધર્મોમાં વિનય ધર્મ મુખ્ય છે. વળી સમ્યકત્વાદિ સર્વ જૈન ધર્મ પણ વિનય ધર્મથીજ સિદ્ધ થાય છે. તેમજ વિનીત પુરૂષને લક્ષ્મી પેાતાની મેળેજ પ્રાપ્ત થાય છે. યશ અને કીર્ત્તિ પણ વિનીતને વળગી રહે છે. વળી કાઇપણ સમયે વિનીત પુરૂષ પોતાની કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. વિગેરે વિનયના બહુગુણા સાંભળી તેણે સૂરિના ચરણકમલમાં શ્રાવકધર્મીના સ્વીકાર કર્યો, પછી વંદન કરી સન્ડ્રુ શ્રાવક પેાતાને ઘેર ગયા
•
કેટલાક સમય વ્યતીત થયા બાદ સ્થિરદેવ શ્રેષ્ઠી દેવલાક પામ્યા. પછી સતૢ શ્રેષ્ઠી ઘરના અધિપતિ સદ્ગુની દુર્દશા. થયા. પરંતુ દૈવયેાગને લીધે અનુક્રમે ઘરના વૈભવ નષ્ટ થવા લાગ્યા. જેથી દુન લેાકેા તેના પરાભવ કરવા લાગ્યા. આ અસહ્ય દુ:ખ નહીં સહન થવાથી સટ્ટે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ દુન લેાકેામાં તિરસ્કાર સહન કરી પડી રહેવું ઠીક નહીં. કારણ કે કાઇક વિદ્વાને કહ્યું છે કે, હે માની પુરૂષ ! જો તુ