________________
(૩૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. છે, એમ વિચાર કરી શ્રેષ્ઠીએ કહ્યું કે, હે વત્સ! હવે ધર્મ ધ્યાનમાં સાવધાન થા! ગ્રહાદિકને પ્રતિબંધ છેડી દે. પુત્ર બલ્ય, હે તાતા લભના વશ થઈ બહુ વસ્તુઓને હેં સંગ્રહ કર્યો. તેથી બીજા શિક્ષા વ્રતમાં હને અતિચાર લાગ્યા અને તેનું ફલ આ લેકમાં પણ મહારે ભેગવવું પડયું. અહો ! મહારા જે નિભાગી બીજે કોણ હોય? તેમજ પરલોકમાં પણ હવે આથી અધિક દુઃખ ભેગવવું પડશે. માટે હે તાત! ચિંતામણુને પણ તિરસ્કાર કરનાર એવા હેટા ત્યાગી અને ગુણવાન કેઈપણ ગુરૂ મહારાજને અહીં બેલા. જેથી હું પર્યાલોચન કરી આત્મશુદ્ધિ કરૂં. તે સાંભળી શ્રેષ્ઠી પિતે જ ગુરૂ પાસે જતું હતું. તેવામાં તે વિધ્ય તેવા પ્રકારના શુદ્ધ ભાવથી પ્રાણ વિમુક્ત થઈ ગયે. અને સાધર્મ દેવકમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચવી ત્રીજે ભવે સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! પિતે ગ્રહણ કરેલા નિયમને લેશમાત્ર પણ કલંકિત કરવો નહીં. इति द्वितीयशिक्षाव्रतप्रथमातिचारे विन्थ्यकथानकं समाप्तम् ।।
–-00 – सहश्रेष्ठीनी कथा.
દ્વિતીયપ્રેષણાતિચાર. દાનવિર્ય રાજા બે, હે કૃપાસિંધુ ! હવે બીજા શિક્ષા વ્રતની અંદર બીજા અતિચારનું વૃત્તાંત દષ્ટાંત સહિત અમને સંભળાવે? જેથી આ લેકને ઉદ્ધાર થાય. શ્રીસુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! જે શ્રાવક દિગવકાશને નિયમ લઈ પોતે ન જાય પરંતુ બીજાને મેકલે તે મૂઢ બુદ્ધિવાળા સટ્ટની માફક બહુ દુ:ખી થાય છે.