________________
( ૩૩૪ )
શ્રીસુપા ન ચરિત્ર.
શકતા નથી એવા તુ જ આ જગતમાં ધીર પુરૂષામાં ચડામણ સમાન છે. ઇંદ્રાણી સહિત સુરેંદ્ર પણ ત્હારા ગુણાના સ્મરણુ વડે પેાતાને કૃતાર્થ માને છે. વળી હું એમ માનું છું કે ત્રણ ભુવનમાં પણ ધૈર્યવાન્ તુજ છે, તેમજ શુદ્ધ ધમ માં તત્પર એવા તુ આ ભુવનમાં ચિંતામણિ સમાન છે. માટે કે કુમાર ! હુ? સુણે વડે હું પ્રસન્ન થયા છુ જેથી કઇપણુ વરદાન માગ. શંખકુમાર આવ્યા, હવે અન્ય વરદાનનુ મ્હારે શું પ્રયેાજન છે ? તમ્હારૂં દશન એજ ઉત્તમ વરદાન છે, તે સાંભળી દેવ બહુ પ્રસન્ન થયા અને ફરીથી ખેલ્યા, મહાશય ? જે કે ત્હારૂં માનવું સત્ય છે પરંતુ દેવદર્શન નિષ્ફળ હાતુ નથી. માટે હું ત્હને વરદાન આપુ છુ કે કરૂણ દૃષ્ટિએ તુ જેને જોઇશ તે પ્રાણી ક્ષણમાત્રમાં રાગ રહિત થઇ જશે. એમ કહી દેવ પાતાના સ્થાનમાં ગયેા. હવે સૂર્યોદય થયા એટલે પેતાના નિયમ પૂર્ણ કરી વિધિ પૂર્વક શય્યાના ત્યાગ કરી શંખકુમાર અહાર આવ્યા. અને પેાતાનુ નિત્ય કાર્ય પરવારી નિરવદ્ય ક્રિયાના સાધક એવા મુનિઓને વાંદવા માટે નીકળ્યેા. બહુ વિનયપૂર્વક વંદન કરી ગુરૂ મુખથી સિદ્ધાંતનુ શ્રવણ કરે છે અને ચથાશક્તિ ધર્મારાધન કરે છે.
એક દિવસ કુમારના પિતા વિક્રમરાજા અકસ્માત શૂળની વે દનાથી ભારે માંદગીમાં આવી પડયા. વૈદ્ય
વેદના.
અકસ્માત્થલ લેાકેાએ ઘણા ઉપચાર કર્યો પરંતુ કિંચિત્ માત્ર પણ શાંતિ થઇ નહીં. તેથી રાજાએ કુમારને ખેલાવી કહ્યું કે, વત્સ ? હાલમાં મ્હારા મરણ સમય નજીક આવ્યા છે માટે હવેથી આ પ્રજાને અધિપતિ તુ છે. તે સાંભળી કુમારે દેવે આપેલા વરદાનનું સ્મરણ કર્યું અને કરૂણ હૃષ્ટિ પિતાના દેહ તરફ કરી કે તરતજ સૂર્યના પ્રચંડ પ્રતાપથી હિમની માફક શૂળની પીડા શાંત થઇ ગઇ. પછી