________________
સામણુકનીકળ્યા.
(૩૨૩)
ધન્યવાદને લાયક થાય છે તથા પુન્યના પાત્ર પણ તેએજ ગણાય છે. વળી ધર્મ કાર્ય માં ઘુકત થયેલા જેએની બુદ્ધિ પાપકા માં પ્રવૃત્ત થતી નથી તે પુણ્યશાલી જનાનુ વિત સફલ ગણાય છે. તે સાંભળી સેમ ખેલ્યા, હૈ મુનીંદ્ર ! જૈન ધર્મના કેટલા ભેદ છે ? મુનિ એલ્બા, યતિ અને ગૃહિ ધર્મના ભેદથી તે બે પ્રકારે ગણાય છે. એમ કહી મુનિએ તે બન્ને ધર્મનું સ્વરૂપ વિસ્તાર પુર્ણાંક કહ્યું. ત્યારબાદ સંમતભદ્ર સહિત સામશ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત શ્રાવક ધમ ના સ્વીકાર કર્યા.તેમજ તે બન્ને જણે હમ્મેશાં સામાયિકના અભિગ્રહ લીધેા. તેજ પ્રમાણે નિર ંતર સામાયિક કરવા લાગ્યા અને શ્રાવક ધર્મીમાં બહુ રાગી થયા.
પ્રમાદ.
ત્યારબાદ સેામશ્રેષ્ઠીએ વેપારમાં લાકોને ઉધારે બહુ દ્રવ્ય શ્રીરું પછી લેાકેા તે ધન લઈને અન્ય સામશ્રણીના દેશમાં ચાલ્યા ગયા. તેથી સેામ વિક્ અહુ ચિંતાતુર થઇ ગયા. તેમ છતાં તે હમ્મેશાં જીન મંદિરમાં દર્શન કરવા જાય છે. સામાયિક પણ નિરંતર કરે છે. પરંતુ એભાનપણાને લીધે આજે મ્હેં સામાયિક લીધું કે નહીં ? અથવા સામાયિક ક્યારે કરવું ? તે પણ ખરાખર જાણતા નથી. આ પ્રમાણે હેની સ્થિતિ જોઇ સંમતભદ્ર વિપ્ર એક્ષ્ચા, હું સામ ! આ પ્રમાણે સામા ચિકમાં બેભાનપણું રાખવું ત્હને ઉચિત નથી. તેજ પ્રમાણે આગમમાં પણ કહ્યું છે કે સામાયિક ક્યારે કરવું? અથવા ક કે નહીં તેવી સ્મૃતિ જે પુરૂષને ન રહેતી હાય તેનું લીધેલુ પણ સામાયિક નિલ જાણવું. સામ ખેલ્યા, હું ખંધુ ! જ્યારથી હારી લક્ષ્મીના નાશ થયા છે તે દિવસથી હું શૂન્ય થઇ ગયા છે. એ મહા ખેદની વાત છે. હવે હું શું કરૂં ? કારણકે ધનરહિત પુરૂષ ક્ષણમાત્રમાં પશબ્દોનું પાત્ર મને છે. તેમજ ફૂટકવિએના