________________
(૩૨૨)
શ્રીસુપાશ્વનાથચરિત્ર બેઠેલા એક મુનીંદ્ર તેના જેવામાં આવ્યા. પછી તે મુનિને નમ સ્કાર કરી નીચે બેઠે. મુનિએ પિતાનું ધ્યાન સમાપ્ત કરી તેને જૈનધર્મને ઉપદેશ આપે. તેથી વિશુદ્ધ પરિણામને લીધે પ્રબુદ્ધ થઈ તે સેનીએ જૈન દીક્ષા લીધી. ત્યારબાદ પિતાના ગુરૂ પા. સેથી બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિચરતા એવા તે મુનિએ મથુરામાંથી પાછા વળતાં હુને જે. હવે તે સેનિ મુનિએ, પ્રત્યુપકારની બુદ્ધિએ પ્રથમ કરેલા દુકૃતની શાંતિ માટે હુને દીક્ષા આપી. તેમજ પ્રતિબંધ આપી બન્ને પ્રકારની શિક્ષામાં મને બહુ કુશળ કર્યો. પછી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિહાર કરતે હું અહીં આવ્યું છું, આ પ્રમાણે હારૂં ચરિત્ર હે તમને સંભળાવ્યું. માટે છે મહાનુભાવો ! લોકિક તીર્થોમાં ભ્રમણ કરતા હેં બહુ પુણ્યથી પરમ પવિત્ર એવું આ ઉત્તમ મુનિતીર્થ પ્રાપ્ત કર્યું છે. અને તેના પ્રભાવથી હું ઘર સંસારસાગર તરી ગયેલ છું. માટે તમારે પણ જૈન ધર્મમાં ખાસ ઉદ્યમ કરો. તેમજ જીતેંદ્ર ભગવાનની ભક્તિ, સમગ્ર જીવે ઉપર મૈત્રી ભાવ, ગુરૂ ઉપદેશમાં શ્રદ્ધા, શીલવંત જનો ઉપર પ્રેમભાવ, ધર્મ શ્રવણ કરવામાં બુદ્ધિ, પરેપકારમાં લક્ષ્મી, પરલોકનાં કાર્યસાધનમાં હૃદયભાવના અને ધર્મને માટે જ જન્મ કઈ મહા પુણ્યવંતને જ પ્રાપ્ત થાય છે. વળી હે ભવ્યાત્માઓ! દુર્લભ એવો આ મનુષ્ય ભવ પામીને પણ ધર્મ સંબંધિનાના પ્રકારના ગુણ વિનાના જે મનુષ્યના દિવસે જાય છે તે તેઓને સમય નિષ્ફળ જ જાણ. તેમજ તેઓની ઉત્પત્તિ જ ન થાય તે ઉત્તમ ગણાય. ધર્મ ગુણ રહિત થઈ જેઓ પોતાને જન્મ નિષ્ફલ ગણાવે છે તેઓ કરતાં અરણ્યવાસી પશુએ ઉત્તમ ગણાય છે. વળી જે મહાનુભાવ પુરૂષનું ભાવિ કલ્યાણ નજીકમાં હેય છે તેઓના દિવસો ધર્મ પ્રવૃત્તિમાંજ ચાલ્યા જાય છે. અને તેઓ જ
તે ઉજવે છે તેમનું ચિયા જ