________________
સામવિષ્ણુનીકથા.
( ૩૧૯ )
કરડાવ્યા અને તરતજ, તે મૂôિત થઇ ભૂમિ ઉપર પડી. તે જોઇ લેાકામાં હાહાકાર થઈ ગયા કે રાજાની પુત્રીને સર્પ કરડયા તે વાત સાંભળીને રાજા પણ ત્યાં આવ્યે અને એક Àાક ખેલ્યા કે
9
एकस्य दुःखस्य नयावदन्तं गच्छाम्यहं पारमिवार्णवस्य । तावद् द्वितीयं समुपस्थितं मे, छिद्रेविनर्था बहुलीभवन्ति ॥
66
અર્થ. સમુદ્રના અંતની માફક હજી એક દુ:ખના અંત પામ્યા નથી તેટલામાં આ ખીજું દુ:ખ આવી પડયું. અહા દૈવની વિચિત્ર ગતિ છે કે છિદ્રોમાં [ દુ:ખના સમયમાં ] અનેક અન આવી પડે છે. ” એમ વિચાર કરી રાજાએ નગરમાં પટહુ વગડાવીને સર્વ ગાડિકાને ખાલાવ્યાં, અને જાહેર કર્યું કે, જે રાજકુમારીને સજીવન કરશે ત્હને લક્ષ સેાનૈયા આપવામાં આવશે. એ પ્રમાણે પટહનાદ સાંભળી પેલા ગાડિક નગારાના સ્પર્શી કરી બહુ ખુશી થઇ રાજા પાસે ગયા, અને તેણે કહ્યું કે, હું નરેદ્ર ! આપની પુત્રીને હું... સજીવન કરીશ એમાં કઇ પણ સંશય નથી. પરંતુ જે બ્રાહ્મણને ગધેડા ઉપર બેસારી વધ્યસ્થાનમાં લઇ જવાય છે તે બ્રાહ્મણ શુદ્ધ છે માટે તેને મુક્ત કરાવા. રાજાએ તત્કાલ બ્રાહ્મણુને પોતાની પાસે ખેલાવ્યા અને તેણે પણ મૂળથી સ્મારભી સર્વ હકીકત રાજાની આંગળ નિવેદન કરી.
ત્યારબાદ ગારૂડિકે પણ ક્ષણા માં મંત્રના પ્રભાવથી કુમારીને સજીવન કરી પછી રાજા પણ બહુ દયાળુ બ્રાહ્મણુ, સંતુષ્ટ થયા અને સાનીનું વૃત્તાંત જાણી
આવ્યા કે—
उपकारिणि विश्रब्धे, आर्यजने यः समाचरति पापम् । તું નનમન્નત્યસંધ, મતિ ? વસુધે ? યં વાત ॥ અ. ઉપકારી અને વિશ્વાસી એવા સજ્જન ઉપર જે